જાતિ આધારિત વસ્તી ગણતરીની માગને લઈને 25 મે ના રોજ ભારત બંધ
ઓલ ઈન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરીટી કોમ્યુનિટી એમ્પ્લોઈઝ ફેડરેશન (BAMCEF) એ કેન્દ્ર દ્વારા અન્ય પછાત વર્ગો (OBC) માટે જાતિ આધારિત વસ્તી ગણતરી ન કરવાને લઈને બુધવારના રોજ (25 મે) ના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે.
ઓલ ઈન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરીટી કોમ્યુનિટી એમ્પ્લોઈઝ ફેડરેશન (BAMCEF) એ કેન્દ્ર દ્વારા અન્ય પછાત વર્ગો (OBC) માટે જાતિ આધારિત વસ્તી ગણતરી ન કરવાને લઈને બુધવારના રોજ (25 મે) ના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે, બહુજન મુક્તિ પાર્ટી (BMP), સહારનપુર જિલ્લા પ્રમુખ નીરજ ધીમાને આ અંગે માહિતી આપી હતી.

જાતિ આધારિત વસ્તી ગણતરીની માગ ઉપરાંત, ફેડરેશન ચૂંટણી દરમિયાન EVM ના ઉપયોગ અને ખાનગી ક્ષેત્રોમાં SC/ST/OBC માટે અનામતના મુદ્દા સામે પણ વિરોધ કરી રહ્યું છે. BAMCEF ઉપરાંત, ભારત બંધને બહુજન મુક્તિ પાર્ટીનું સમર્થન પણ મળ્યું છે, જેના કાર્યકારી પ્રદેશ પ્રમુખ ડી. પી. સિંહે લોકોને તેને સફળ બનાવવા વિનંતી કરી છે. બહુજન ક્રાંતિ મોરચાના રાષ્ટ્રીય સંયોજક વામન મેશ્રામે પણ 25 મે ના રોજ ભારત બંધને સમર્થન આપ્યું છે.
ભારતીય યુવા મોરચાના રાષ્ટ્રીય કન્વીનર અનુસાર, તેમની માંગણીઓમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે :
- ચૂંટણીમાં EVM નો ઉપયોગ બંધ કરવો
- જાતિ આધારિત વસ્તી ગણતરી
- ખાનગી ક્ષેત્રમાં SC/ST/OBC અનામત
- ખેડૂતોને MSPની ખાતરી આપતો કાયદો
- NRC/CAA/NPR નો અમલ ન કરવો
- જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવી
- ઓડિશા અને મધ્ય પ્રદેશમાં પંચાયત ચૂંટણીમાં OBC અનામતમાં અલગ મતદારો
- પર્યાવરણ સંરક્ષણની આડમાં આદિવાસી લોકોનું વિસ્થાપન નહીં
- રસીકરણ ફરજિયાત બનાવવું નહીં.
- કોવિડ-19 લોકડાઉન દરમિયાન કામદારો સામે સિક્રેટ રીતે બનાવવામાં આવેલા શ્રમ કાયદાઓ સામે રક્ષણ આપવું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
