ભગતસિંહના અનુયાયી છિએ જેલમાં રહેવુ પડે તો પરવાહ નથી, CBIની પુછપરછ પહેલા સિસોદિયાએ કર્યુ ટ્વીટ
મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યુ, આજે ફરી સીબીઆઇ જઇ રહ્યા છે. તપાસમાં પુરો સહયોગ કરીશ મા્રે થોડા મહિના જેલમાં રહેવુ પડે. આની પરવાહ નથી. હુ ભગતસિહના અનુયાયી છુ. દારુ નીતિ મામલે સીબીઆઇ તપાસ કરશે.
દિલ્હી ડિપ્યુટી સીએમ મનીષ સિસોદીયાને સીબીઆઇએ આજે એક વાર ફરી દારુ નીતિ તપાસ માલે પુછપરછ માટે બોલાવ્યા છે. સિસોદિયાએ સીબીઆઇની ઓફિસ જતા પહેલા ટ્વીટ કર ઇસ સંબધમાં જાનકારી આપી. તેમણે ટ્વીટ કરી લખ્યુ છે આજે ફરી સીબીઆઇ જઇ રહ્યો છુ. આજે ફરી સીબીઆઇ જઇ રહ્યો છુ. તપાસમાં પુરાો સહયોગ કરીશ મને થોડા મહિાન જેલમાં રહેવુ પડશે. તેની પરવાહનથી. મે ભગત સિહનો અનુયાયી છુ.

પુછપરછ પહેલા સિસોદિયાએ શકતિ પ્રદર્શન કર્યુ આ પહેલા સિસોદિયાએ 19 ફેબ્રુઆરી સીબીઆઇએ પુછપરછ માટે ઓફિસ બોલાવ્યા હતા. પરંતુ તેમણે વિત મંત્રી હોવાને લીધે બજેટમાં વ્યક્ત હોવાની વાત કરીને છુટ મેળવી હતી. ત્યાર બાદ ડિપ્યુટી સીએમ સિસોદીયાએ હવે ફરી નોટિસ ફટકારીને 26 ફેબ્રુઆરીએ પુછપરછ માટે બોલાવી લીધા હતા. પુછપરછમાં શામિલ થતા પહેલા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓએ દિલ્હી આબકારી નીતિ મામલે કેન્દ્રીય તપાસ બ્યુરો સાથે પુછપરછ રવિવારે શક્તિ પ્રદર્શન કર્યુ હતુ.
દિલહીના મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજ સુવારે પુછપરછમાં જવા માટે ઘરની બાહર નીકળ્યા હતા. સિસોદિયા પુછપરછમાં પોતાના ઘરથી રાજઘાટ માટે રવાના થયા હતા.
આ સંબધમાં પાર્ટીની ધારાસભ્ય આતિશીએ રવિવારે કહ્યુ કે, મનીષ સિસોદિયાએ પુછપરછ માટે જશે. અને તપાસમાં પુરતો સહોયગ આપશે. તેમણે જણાવયુ હતુ કે, 8-10 વર્ષોમાં તમે નેતાઓ પર 150-200 કેસ માટે કરવામાં આવ્યા છે. આ લોકો એક પણ કેસમાં એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર સાબિત નથી કરી શક્યા .
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
