26મીં જાન્યુઆરી પહેલા સુરક્ષા એજન્સીઓ એલર્ટ, IBએ એલર્ટ જારી કર્યુ
ભારતના પ્રજાસત્તાદ દિને દિલ્હીમાં ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે અને વિદેશથી મોટા મહેમાનો આવે છે ત્યારે હવે સુરક્ષા એજન્સીઓ એલર્ટ જોવા મળી છે. હવે સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરાઈ છે.
નવી દિલ્હી : ભારતમાં ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે ત્યારે સુરક્ષાને લઈને પોલીસ એલર્ટ થઈ ગઈ છેે. 26મીં જાન્યુઆરી પહેલા પોલીસ અને દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. સામે આવી રહેલા અહેવાલો અનુસાર આઈબીએ દિલ્હી પોલીસને સંભવિત આતંકી ઘટનાને લઈને સતર્ક કરી છે.

ભારતના પ્રજાસત્તાદ દિને દિલ્હીમાં ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે અને વિદેશથી મોટા મહેમાનો આવે છે ત્યારે હવે સુરક્ષા એજન્સીઓ એલર્ટ જોવા મળી છે. હવે સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરાઈ છે. આઈબીએ દિલ્હી પોલીસ અને તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી છે.
ભારતમાં જી-20 સમિટના કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદેશી હસ્તીઓ ભારત આવતી હોય છે ત્યારે સુરક્ષાની સ્થિતી પણ ગંભીર બની જાય છે. જી-20 ઈવેન્ટને લઈને હવે સુરક્ષા એજન્સીઓ અને રાજ્યોને એલર્ટ કરાયા છે. આઈબીએ દિલ્હી પોલીસ અને દિલ્હી, યૂપી અને પંજાબ સહિત રાજ્યોને એલર્ટ કરાયા છે.
અહીં તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન પ્રેરિત આંતકવાદને કારણે કાશ્મીરમાં સતત આતંકી પ્રવૃતિઓ વધી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ટાર્ગેટ કિલિંગમાં મોટો વધારો થયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
