ગર્લફ્રેન્ડ કે પત્ની સાથે કેરલ જઈ રહ્યા હોવ તો સાવધાન
કેરલ હંમેશા ફરવાના શોકીન માટે મનપસંદ જગ્યા તરીકે રહ્યું છે. દરેક ભારતીયની ઈચ્છા હશે કે તેઓ પોતાના હનીમૂન માટે કેરલની ખુબસુરત વાદીઓમાં જાય અને કેટલીકવાર તો છોકરા છોકરીઓ એકલા પણ કેરલ ફરવા નીકળી જાય છે.
કેરલમાં ઘણા પર્યટક જગ્યા પર લોકો પોતાનું ઘર ભાડે આપે છે. જ્યાં આપ 2-4 દિવસ કે પછી અઠવાડિયા સુધી પણ રોકાઈ શકો છો. એક તાજા રિપોર્ટ અનુસાર લોકો પોતાના ઘરમાં કેમેરા મુકવા લાગ્યા છે અને તમને ખબર પણ ના પડે એ રીતે તમારા જીવનસાથી સાથેની એકાંતની પળો રેકોર્ડ થઇ શકે છે.
અમારી સલાહ એટલી જ છે કે જો તમે કેરલમાં જઇ રહ્યા હોવ તો પહેલા વેબસાઈટ પર જઈને ચેક કરી લેજો.

સેક્સ અને ડ્રગ વ્યાપાર
કેરલ પોલીસ મુજબ કેરલના મોટે ભાગે પર્યટક જગ્યા પર સેક્સ અને ડ્રગ વ્યાપાર ચાલી રહ્યો છે.

કેરલ-કોચી ફોર્ટ પાસે
કેરલ કોચી ફોર્ટ પાસે 80 ઘર એવા છે જ્યાં ગેરરીતે સ્ટે હોમ ચાલે છે.

વિડિયો ટેપ
ઘરમાં છુપી રીતે કેમેરા મુકવામાં આવ્યા હોઈ છે અને કપલનો વિડિયો બનાવી લેવામાં આવે છે

ઓછા ભાવમાં રૂમ
ઓછા ભાવ માં જ્યાં રૂમ મળે ત્યાં આવા બનાવો બનતા રહે છે

બ્લેકમેલનો કારોબાર
કેરલ પોલીસે કેટલાક લોક ને પકડી પડ્યા છે જેઓ લોકોને બ્લેક મેલ કરીને પૈસા પડાવી લેતા હતા.

કેમ ઉઠ્યો આ મામલો
હાલમાં જ એક મહિલા પર કોચી ફોર્ટના એક ઘરમાં રેપ થયો અને રેપ બાદ ધમકી આપી કે જો તે કોઈ ને પણ જાણ કરશે તો તેનો વિડિયો ફેસબુક પર મૂકી દેશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
