જેને 'વંદે માતરમ'થી સૂગ હોય, તે દેશ છોડીને જઇ શકે છે: બીજેપી

બર્કે વંદે માતરમ બોયકોટ કર્યા બાદ ઇસ્લામનો હવાલો આપ્યો હતો. સોમનાથ ચેટર્જીએ આની પર કડક ટિપ્પણી કરી છે. જ્યારે બર્કની ચારે બાજુથી ટિકા થવા લાગી તો તેમણે કહ્યું કે તેમને કેટલીક સંવેધાનિક અધિકાર મળ્યા છે, જેનાથી ધાર્મિક આઝાદીને સુરક્ષા મળે છે પરંતુ કેટલીક એવી વાતો પણ છે જે ધર્મની વિરુદ્ધ છે તેનો વિરોધ કરવો મારો અધિકાર છે. મને નથી લાગતું કે આ માતૃભૂમિથી પ્રેમના વિરુદ્ધ છે.
બર્કના આ તર્ક પર સોમનાથ ચેટર્જીએ કહ્યું કે હું નથી સમજી શકતો કે એક સિનિયર સાંસદે રાષ્ટ્ર ગીત પર કેમ આપત્તિ વ્યક્ત કરી. તેઓ એક જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયા છે નહીં કે કોઇ ખાસ ધર્મને સંસદમાં રજૂ કરવા માટે. લોકસભા સ્પીકરને નિર્ણય કરવો જોઇએ કે તે સાંસદ પર શું કાર્યવાહી થવી જોઇએ.
બીજેપીએ પણ બીએસપી સાંસદની કડક શબ્દોમાં ટીકા કરી છે. બીજેપીએ જણાવ્યું કે જે લોકોને વંદે માતરમથી સૂગ હોય, તેઓ દેશ છોડીને જઇ શકે છે. બીજેપીના રાષ્ટ્રીય ઉધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે વંદે માતરમનું અપમાન સંવિધાનનું અપમાન છે. જેને વંદે માતરમથી વાંધો હોય તેને આ સંસદનો ભાગ બનવાનો હક છે અને નહી આ દેશમાં રહેવાનો હક છે. કેન્દ્ર સરકાર તો લૂંટમાં વ્યસ્ત છે, માટે તેને આ મામલે બોલવાનો સમય નથી. આ દેશમાં તાલિબાની વલણ સહી નહી લેવાય એ વાતને સમજવી જરૂરી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
