એશ્વર્યા રાયની દિકરી સાથે થયુ એવુ વર્તન, આરાધ્યા પહોચી હાઇકોર્ટ, બીગ બીની પૌત્રીએ લીધી મોટી એક્શન
બચ્ચન પરીવાર પોતાની વૈલ્ય માટે જાણીતી છે. એવામાં પોતાની વિરુદ્ધ આવનાર દરેક ફેક ન્યુઝ પર પરીવારનો દરેક સભ્ય રીએક્ટ કરી દે છે. આ મામલે એશ્વર્યા રાયની અને અભિષેકની દિકરી આરાદ્યા બચ્ચને કોઇથી પાછળ નથી. અમિતાબ બચ્ચન અને જયા બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે.

બચ્ચન પરિવાર તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યુ છે કે,આરાધ્યા હજી નાની બાળકી છે. અને તેના માટે આ પ્રકારની ફેક ન્યુઝ હેરાનકરનાર છે. દિલ્હી હાઇકોર્ટમાં જસ્ટીસ સી હરિશંકરની જજ પીઠ આ અરજી પર સુનવણી કરશે.
એક યુ ટ્યુબ ચેનલ તરફથી ફેક ન્યુઝ દેખાડવામાં આવી હતી જેમા આરાધ્યાની હેલ્થને લઇને ખોટા ન્યુઝ આપવામાં આવ્યા હતા. આ જોઇને અભિષેકને ઘણો ગુસ્સો આવ્યો હતો. તેને લઇને આરાધ્યા તરફથી એક અરજી દાખલ કરવામાં આવી છે. જમા 2 યુટ્યુબ ચેનલ અને 1 વેબસાઇટ સામે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
