બાબરી ધ્વંસ: આડવાણી, ઉમા સહિત 18 લોકો સામે આજે સુનવણી

આજે સીબીઆઇની એ અરજી પર સુનવણી થશે, જેમાં આડવાણીની સાથે મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને 18 અન્ય લોકોની સામે ફરીથી આરોપ લગાવવાની માંગ કરમાં આવી હતી.
સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં હાઇકોર્ટના આ નિર્ણયને પડકાર આપ્યો છે. જેમાં હાઇકોર્ટે આડવાણી પર કાવતરૂ રચવાનો આરોપ હટાવવાની વાત કરી હતી. સાથે સાથે સીબીઆઇને કોર્ટમાં આ મામલે મોડેથી અપીલ કરવા માટે પણ જવાબ આપવો પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના લાલકૃષ્ણ આડવાણી અને વિહિપ કાર્યકરો બાબરી મસ્જીદના સ્થાને રામ મંદિર બનાવવા માટે તેને તોડી પાડવા માટે દેશના નાગરિકોને 6 ડિસેમ્બર 1992ના રોજ આહ્વાન કર્યું હતું. જ્યાં આડવાણી આગમનથી ટોળું તોફાની બન્યું હતું, અને મસ્જિદનો પ્રથમ ગુંબજ તૂટ્યો, બાદમાં બીજો ગુંબજ તૂટ્યો. ઉમા ભારતી અને સાધ્વી ઋતુંભરા એકબીજાને ગળે મળ્યાં. બાદમાં ત્રીજો ગુંબજ પણ તોડી પાડવામાં આવ્યો હતો. જેના પગલે દેશમાં રમખાણો ફાટી નિકળ્યા હતા જેમાં 2000 લોકોના મોત થયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
