જયારે બાબા રામદેવ સામે સુનિલ શેટ્ટી થયા ફેલ અને પછી...
આજે યુવાનોમાં ફિટનેસ અંગે જાગૃકતા વધી છે કારણકે તેમને આ વાત સમજમાં આવી ચુકી છે કે તે વ્યક્તિ લાંબા સમય સુધી ટકી શકે છે જે અંદરથી ફિટ હોય.
આજે યુવાનોમાં ફિટનેસ અંગે જાગૃકતા વધી છે કારણકે તેમને આ વાત સમજમાં આવી ચુકી છે કે તે વ્યક્તિ લાંબા સમય સુધી ટકી શકે છે જે અંદરથી ફિટ હોય. જેના કારણે તેઓ હવે યોગા અને જિમ તરફ વધી રહ્યા છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે યુવાનોને આ તરફ આગળ લઇ જવા માટે બાબા રામદેવ અને બીજા ફિલ્મી સ્ટાર પ્રેરણા આપી રહ્યા છે.

સુનિલ શેટ્ટીએ બાબા રામદેવ સાથે યોગા કર્યો
ફિટનેસ આઇકોન સ્ટારમાં સુનિલ શેટ્ટી પણ આવે છે. પરંતુ સુનિલ શેટ્ટીના પણ પરસેવા નીકળી ગયા જયારે યોગ ગુરુ બાબા રામદેવે તેમને પોતાના યોગાસન કરવા માટે જણાવ્યું.

ફિટનેસ મિશનની શરૂઆત
સોમવારે રાજધાનીની પાંચ સિતારા હોટેલમાં સુનિલ શેટ્ટીએ બાબા રામદેવ સાથે ફિટનેસ મિશનની શરૂઆત કરી. આ અવસર પર બાબા રામદેવે સુનિલ શેટ્ટી અને તેમની ટીમના લોકોને મંચ પર યોગા પણ કરાવ્યા.

બાબા રામદેવ સામે સુનિલ શેટ્ટીના પરસેવા છૂટ્યા
બાબા રામદેવની વીજળી જેવી સ્ફ્રુતિ જોઈને સુનિલ શેટ્ટીના પરસેવા છૂટી ગયા. તેમને બે ત્રણ યોગાસન કર્યા પછી યોગા નહીં કરવાનું જણાવ્યું અને તેના માટે ખુબ જ મનોરંજક કારણ પણ આપ્યું જેને સાંભળીને લોકોએ હસવા લાગ્યા હતા.

જાણીજોઈને ટાઈટ પેન્ટ પહેરીને આવ્યો છું: સુનિલ શેટ્ટી
સુનિલ શેટ્ટીએ જણાવ્યું કે તેઓ જાણીજોઈને ટાઈટ પેન્ટ પહેરીને આવ્યા છે કે જેથી તેઓ હારવા માટે બહાનું બનાવી શકે, જેના પર બધા જ જોરજોરથી હસવા લાગ્યા. આ અવસરે સુનિલ શેટ્ટી ઘ્વારા જણાવવામાં આવ્યું કે યોગ આપણા જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો છે. જો આપણે આપણા વ્યસ્ત શિડ્યુલમાંથી થોડો પણ સમય તેના માટે કાઢીયે છે તો યોગા ઘ્વારા આપણે આપણી ઉમર થોડા વર્ષ વધારી દઈએ છે અને દવાઓથી દૂર રહી શકીયે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
