Axis My India Exit Poll 2024 : ક્યા રાજ્યમાં કઈ પાર્ટીને કેટલી સીટો, સામે આવી ગયો વિગતવાર એક્ઝિટ પોલ
India Today Axis My India Exit Poll 2024 :લોકસભાની 543 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. આ મતદાન પુરૂ થતા જ એક્ઝિટ પોલ સામે આવી ગયા છે.
આગામી દેશમાં કોની સરકાર હશે અને આ લોકસભા ચૂંટણીમાં કોણ ચેમ્પિયન બનશે? તેની આગાહી થઈ આવી ગઈ છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાએ રાજ્યવાર આંકડા જાહેર કર્યા છે.

ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયા અનુસાર કયા રાજ્યમાં કોને કેટલી સીટો?
- તમિલનાડુમાં એનડીએ (ભાજપ)ને 2 થી 4 સીટો, ઈન્ડિયા એલાયન્સને 35 થી 37 સીટો આપવામાં આવી છે. જેમાં ડીએમકેને 20થી 22 અને કોંગ્રેસને 13થી 15 બેઠકો આપવામાં આવી છે. અન્યને 2 બેઠકો અને AIADMK+ને 0 થી 2 બેઠકો આપવામાં આવી છે.
- કર્ણાટકમાં NDA (BJP)ને 23 થી 25 સીટો અને ઈન્ડિયા એલાયન્સને 03 થી 05 સીટો આપવામાં આવી છે.
- કેરળમાં NDA 2 થી 3, UDF 17 થી 18, LDF એક સીટ
- બિહારમાં 40 લોકસભા સીટોમાંથી NDA (BJP) 29-33, ઈન્ડિયા એલાયન્સ 7 થી 10, અન્ય 0
- ઝારખંડમાં 14 લોકસભા સીટોમાં એનડીએ (ભાજપ) 8-10, ઈન્ડિયા એલાયન્સ 4 થી 7, અન્ય 0
- છત્તીસગઢમાં 11 લોકસભા બેઠકો, NDA (BJP) 10-11, ઈન્ડિયા ગઠબંધન 0 થી 1, અન્ય 0
- રાજસ્થાનમાં 25 લોકસભા બેઠકોમાંથી NDA (BJP) 16-19, ઈન્ડિયા ગઠબંધન 5 થી 7, અન્ય 1-2
- મધ્યપ્રદેશની 29 લોકસભા બેઠકોમાંથી NDA (BJP) 28-29, ઈન્ડિયા ગઠબંધન 0 થી 1, અન્ય 0
- ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી NDA (BJP) 25-26, ઈન્ડિયા ગઠબંધન 0 થી 1, અન્ય 0
- ગોવાની 2 લોકસભા બેઠકોમાંથી NDA (BJP) 0-1, ઈન્ડિયા ગઠબંધન 0-1, અન્ય 0
- દિલ્હીની 7 લોકસભા બેઠકોમાંથી NDA (BJP) 6-7, ઈન્ડિયા ગઠબંધન 0 થી 1, અન્ય 0
- આસામની 14 લોકસભા બેઠકોમાંથી એનડીએ (ભાજપ) 09-11, ઈન્ડિયા ગઠબંધન 2 થી 4, અન્ય 0
- ઉત્તરાખંડમાંથી 5 લોકસભા બેઠકો, NDA (BJP) 05, ઈન્ડિયા ગઠબંધન 0, અન્ય 0
- હિમાચલ પ્રદેશની 4 લોકસભા બેઠકોમાંથી NDA (BJP) 04, ઈન્ડિયા ગઠબંધન 0, અન્ય 0
- પંજાબની 13 બેઠકોમાંથી ભાજપ 2-4, AAP-2, કોંગ્રેસ-7-9, અન્ય 2-4
- હરિયાણામાં લોકસભાની 10 બેઠકોમાંથી એનડીએ (ભાજપ) 6-8, ઈન્ડિયા એલાયન્સ 2-4, અન્ય 0
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
