કેદારનાથ મંદિર પાસે પહાડોમાં હિમસ્ખલન, વીડિયો થયો વાયરલ
આજે સવારે કેદારનાથ મંદિરની આસપાસના પહાડો પર હિમપ્રપાત થયો હતો. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ ઘટનાથી કોઈ નુકસાનના સમાચાર નથી.

ગુરુવારે કેદારનાથ ધામમાં ચોરાબારી તળાવ તરફ હિમસ્ખલન થયુ હતુ. આ ઘટના સવારે લગભગ 7.15 વાગ્યાની જણાવવામાં આવી રહી છે. ઘણા લોકોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી. હિમસ્ખલનમાંથી બરફ સતત વધી રહ્યો હતો.
જેને જોઈને થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના કેદારનાથથી ચાર કિમી દૂર હોવાનું કહેવાય છે. હિમસ્ખલનથી કોઈ નુકસાન થયું નથી. નિષ્ણાતોના મતે હિમાલયના પ્રદેશોમાં આવી ઘટનાઓ સામાન્ય છે.
#WATCH | An avalanche hit the mountains surrounding the Kedarnath temple in Uttarakhand, earlier today. As per the local administration, no damage of any kind was reported due to the incident pic.twitter.com/910yrv9IEi
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 8, 2023
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
