Assembly Election Result 2023: ત્રણ રાજ્યોમાં હાર મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહીં આ વાત
Assembly Election Result 2023: મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે હજૂ પણ મતગણતરી ચાલી રહી છે, જે મોડી રાત સુધી ચાલુ રહેશે, પરંતુ સાંજે 6 કલાક સુધીમાં ચૂંટણીની સ્થિતિ ઘણી હદ સુધી સ્પષ્ટ થઈ ગઈ છે અને ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર બનશે, તેવું જણાઇ રહ્યું છે. આવા સમયે કોંગ્રેસ પાર્ટી તેલંગાણામાં સરકાર બનાવતી સ્પષ્ટ દેખાઈ રહી છે.
આ બધાની વચ્ચે કોંગ્રેસે છત્તીસગઢ અને રાજસ્થાન ગુમાવ્યું છે. ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની હાર પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા હવે સામે આવી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અમે ત્રણ રાજ્યોના જન આદેશનો સ્વીકાર કરીએ છીએ. આ દરમિયાન તેમણે તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીની જીત પર તેલંગાણાની જનતાનો આભાર પણ માન્યો હતો.
રાહુલ ગાંધીએ પોતાના ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે, આ દરમિયાન તેમણે પાર્ટી કાર્યકર્તાઓનો તેમની મહેનત અને સમર્થન માટે હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
मध्य प्रदेश, छत्तीसगढ़ और राजस्थान का जनादेश हम विनम्रतापूर्वक स्वीकार करते हैं - विचारधारा की लड़ाई जारी रहेगी।
— Rahul Gandhi (@RahulGandhi) December 3, 2023
तेलंगाना के लोगों को मेरा बहुत धन्यवाद - प्रजालु तेलंगाना बनाने का वादा हम ज़रूर पूरा करेंगे।
सभी कार्यकर्ताओं को उनकी मेहनत और समर्थन के लिए दिल से शुक्रिया।
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
