જેલમાં મારી દેખભાળ માટે બે કલાક માટે લેડી ડૉક્ટર મોકલો: આસારામ
નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર: એક ધર્મ ગુરૂએ કિશોર છોકરી સાથે યૌન શોષણના આરોપી બન્યા સુધી આસારામ પર કેટલાય આરોપ લાગી રહ્યાં છે અને હવે તે જેલમાં છે. હવે તેમને એક એવી માંગણી કરી છે જેના પર પ્રશ્નો ઉઠવા વ્યાજબી છે.
આસારામે જોધપુર કોર્ટમાં દાખલ અરજીમાં કહ્યું છે કે તેમની દેખભાળ માટે એક મહિલા ડૉક્ટરને દરરોજ બે કલાક માટે મોકલવામાં આવે. જો કે તે જાણવા મળ્યું નથી કે શું ખરેખર બિમાર છે.
આસારામ પર આરોપીત છોકરી દ્વારા લગાવવામાં આવેલા આરોપો સાચા સાબિત થયા છે, આશા કરવામાં આવી રહી છે કે તેમના આશ્રમની વોર્ડન શિલ્પીની ધરપકડ પર કેટલાય રહસ્યો સામે આવી શકે છે. શિલ્પી હજુ સુધી ફરાર છે અને તે મહારાષ્ટ્રમાં સંતાયેલી હોવાની આશંકા છે.

આ ઉપરાંત આસારામ પર સરકાર જમીન પર ગેરકાનૂની કબજાને લઇને આરોપ લગાવ્યા છે, તેમના પર સૂરત, ઇન્દોર, દિલ્હી તથા જુનાગઢમાં આશ્રમો માટે ગેરકાનૂની કબજો કરવાનો આરોપ છે. આ ઉપરાંત આસારામને જેલમાં મનપસંદ જમવાનું ન મળવાની અને મચ્છરો કરડવાની ફરિયાદ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
