છત્તીસગઢમાં અરવિંદ કેજરીવાલે આપી 10 ગેરેંટી, ચૂંટણી જીત્યા તો પુરા કરશે વાયદા

છત્તીસગઢમાં આમ આદમી પાર્ટીએ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને આમ આદમી પાર્ટીને તક આપવા માટે જનતાને અપીલ કરી હતી.

છત્તીસગઢના રાયપુરમાં આદમી પાર્ટીના ટાઉનહોલ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલે છત્તીસગઢમાં ચૂંટણી જીતવા પર 10 મોટા કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. કેજરીવાલે કહ્યું કે જો છત્તીસગઢમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો 24 કલાક વીજળી મફત આપવામાં આવશે.

Arvind Kejriwal

કેજરીવાલે છત્તીસગઢના લોકોને 10 ગેરંટી આપી

  • છત્તીસગઢમાં 24 કલાક મફત વીજળી મળશે, નવેમ્બર 2023 સુધીના બાકી વીજળી બિલ માફ કરવામાં આવશે.
  • કેજરીવાલે કહ્યું કે તેઓ છત્તીસગઢની તમામ સરકારી શાળાઓના શિક્ષકોને નિયમિત કરશે.
  • સારવાર માટે ટેસ્ટ મફત કરવામાં આવશે, મોહલ્લા ક્લિનિક દ્વારા દરેકની મફત સારવાર કરવામાં આવશે.
  • છત્તીસગઢમાં બેરોજગારોને દર મહિને 3,000 રૂપિયા આપવામાં આવશે.
  • રાજ્યમાં મહિલા સશક્તિકરણની ગેરંટી આપી.
  • છત્તીસગઢમાં વરિષ્ઠ નાગરિકોને નિ:શુલ્ક તીર્થયાત્રા કરાવવામાં આવશે.
  • ભ્રષ્ટાચાર મુક્ત છત્તીસગઢ. ભ્રષ્ટાચારનો અંત આવશે. પૈસા આપ્યા વગર કામ થઈ જશે. હોમ ડિલિવરી સેવા ઉપલબ્ધ રહેશે.
  • છત્તીસગઢના એક સૈનિકને તેની શહાદત પર 1 કરોડ રૂપિયાનું સન્માન આપવામાં આવશે.
  • તમારે કામ કરાવવા માટે સરકારી ઓફિસોમાં જવું નહીં પડે, છત્તીસગઢમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થશે.
  • છત્તીસગઢમાં સરકારી કર્મચારીઓને નિયમિત કરવામાં આવશે.
  • કેજરીવાલે કહ્યું કે છત્તીસગઢમાં ખેડૂતો અને આદિવાસીઓને ગેરંટી આપવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X