તો શુ ભાજપે પોતાના ગુંડાઓ મોકલી રમખાણો કરાવ્યા?
યુપીના બુલંદશહેરમાં ગૌકશી ઘટના પછી જે રીતે હિંસા ફેલાઈ અને તેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર અને ગ્રામીણોની મૌત પર વિપક્ષ ઘ્વારા સરકાર પર સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે.
યુપીના બુલંદશહેરમાં ગૌકશી ઘટના પછી જે રીતે હિંસા ફેલાઈ અને તેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર અને ગ્રામીણોની મૌત પર વિપક્ષ ઘ્વારા સરકાર પર સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે. કાનૂન વ્યવસ્થા અંગે વિપક્ષ સતત યોગી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપને આડે હાથ લીધું છે, જેમાં હિંસા પાછળ ષડયંત્રની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

અરવિંદ કેજરીવાલે વિનોદ કાપરીનાં ટવિટના જવાબ પર લખ્યું કે, 'શુ ભાજપે જાતે ગે કાપીને ફેંકી, પોતાના ગુંડા મોકલીને રમખાણો કરાવ્યા અને પછી પોલીસને મરાવી દીધા?' ફક્ત અરવિંદ કેજરીવાલ જ નહીં પરંતુ ઘણા નેતાઓ ભાજપ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. સપા અધ્યક્ષ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવે પણ કાનૂન વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે.
तो क्या भाजपा वालों ने ख़ुद गाय काट कर फेंकी, ख़ुद अपने गुंडे भेज कर दंगा करवाया और फिर पुलिस वाले को मरवा दिया? https://t.co/yM2g0KAZNF
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 5, 2018
આપણે જણાવી દઈએ કે બુલંદશહેરમાં હિંસા દરમિયાન આગચંપી, તોડફોડની ઘટનાઓ વચ્ચે પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમારનો જીવ ચાલ્યો ગયો હતો. જયારે એક યુવક સુમિતની ગોળી વાગવાથી મૌત થઇ ગઈ. આ હિંસાને કારણે પ્રદેશની કાનૂન વ્યવસ્થા પર પણ સવાલ થઇ રહ્યા છે.
આ પણ વાંચો: કેજરીવાલના જનતા દરબારમાં એક વ્યક્તિ જીવતીં બુલેટ લઇ પહોંચ્યો
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
