રાજસ્થાનના બિકાનેરમાં હનુમાનની ભૂમિકા ભજવી રહેલ કલાકારનું સ્ટેજ પર જ મોત
દેશભરમાં રામલીલા અને દશેરાની ઉજવણી વચ્ચે રાજસ્થાનથી એક માઠા સમાચાર છે. અહીંના બિકાનેર જિલ્લામાં રામલીલા દરમિયાન થયેલા એક અકસ્માતમાં હનુમાનની ભૂમિકા ભજવી રહેલ કલાકારનું મોત થઇ ગયુ. 62 વર્ષના ધન્ના રામ હનુમાનની ભૂમિકા ભજવી રહ્યા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે રામલીલામાં સંજીવની બૂટી લાવવાનો પ્રસંગ ચાલી રહ્યો હતો.

50 ફૂટ ઉપર ગુમાવ્યુ સંતુલન
સંજીવની બૂટી લાવવા માટે હનુમાનની ભૂમિકા ભજવી રહેલા કલાકારને 50 ફૂટ ઉપર એક રસ્સીના સહારે નીચે આવવાનુ હતુ, પરંતુ નીચે આવતા સમયે તેમનું સંતુલન બગડી ગયુ અને તેઓ નીચે પડી ગયા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ તેઓ બચી શક્યા નહિ.
35 વર્ષથી નિભાવી રહ્યા હતા આ ભૂમિકા
જણાવવામાં આવી રહ્યું છે કે ધન્ના રામ છેલ્લા 35 વર્ષથી રામલીલામાં આ ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ પોતાના અભિનય અને સ્ટંટ માટે જાણીતા હતા. ભૂમિકા ભજવતી વખતે તેમણે રસ્સીના સહારે એક છત પરથી બીજી છત પર જવાનું હતુ, પરંતુ આશરે 50 ફૂટની ઉંચાઇ પર તેમનુ સંતુલન બગડી ગયુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
