Same Sex Marriage: સમલેંગિક વિવાહ પર 24 એપ્રિલ પર સુનવણી ટળી, SC એ આપ્યુ કારણ
Same SEX marriage: સુપ્રિમ કોર્ટમાં LGVTQ+ વ્યક્તિઓના મૌલિક અદિકારીોને લાગુ કરવાની માંગ પર અરજી પર મુખ્ય ન્યાયાધીશ ડી.વાય ચંદ્રચુડની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બેચની સુનવણી કરી રહી છે. બેચે ગુરુવારે જાહેરાતા કરી હતી કે, અરજી પર સોમવારેથી શુક્રવાર સુધી સુનવણી કરવાામાં આવશે. પંરતુ સોમવારે સુપ્રિમ કોર્ટ સુનવણી નહી કરી શકે.

સમલેગિક વિવાહ કાયદાને માન્યાતા આપવાની માંગ વાળી અરજી પર સુપ્રિમ કો્ર્ટની સંવિધાન પીઠે 18 એપ્રિલે સુનવણી શરુ કરી દિધી હતી. સુનવણી કરી રહેલા પીઠમાં મુખ્ય ન્યાયધીશ, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ, ન્યાયમૂર્તિ રવીંદ્ર ભટ, ન્યાયમૂર્તિ હિમા કોહલી અને ન્યયમૂર્તિ નરસિમ્હાને સમાવેશ થાય છે. અરજી પર સુનવણી દરમિયાન પીઠે કહ્યુ કે, આ અરજી પર સોમવારથી શુક્રવાર સુધઈ સુનવણી કરવામાં આવશે.
અરજી અનુસાર યુગલે પોતાની પસંદગી માટે કોઇ પણ વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે LGBTQ વ્યક્તિના મૌલિક અધિકારોને લાગુ કરવા માટે માગ કરવામાં આવી છે. અન્ય અરજીકર્તાઓએ એક બીજા સાથે લગ્ન કરવા માટે પોતાના મૌલિક અદિકાર પર જોર આપ્યુ હતુ. અને આ અદાલતથી તેમણે આવુ કરવાની અનુમતિ આપવા અે સક્ષમ કરવામ ાટે ઉચ્ચ નિર્દેશ આપવા માટે અરજી કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
