Anupriya Patel Y Plus સિક્યોરિટી કવરમાં રહેશે, દેશભરમાં CISF જેવાનોથી મળશે સુરક્ષા
Anupriya Patel Y Plus સિક્યોરિટી કવરમાં રહેશે. કેન્દ્રીય રાજયમંત્રી અનુપ્રિયા પટેલને દેશભરમાં CISF જવાનોની સુરક્ષા મળશે. MHA ને MoS અનપ્રિયા પટેલને અખિલ ભારતીય આધાર પર Y+ શ્રણીની CISF સુરક્ષા કવરનો આદેશ આપવામાં આવ્યો છે.

કેન્દ્રીય વાણીજ્ય અને ઉયોગ મંત્રી અનુપ્રિયાને ભારતભરમાં કોઇ પણ જગ્યાએ 24 કલાક Y+ સુરક્ષા આપવામાં આવશે. સીઆઇએસએફ આ સપ્તાહમાં ક્યારેય પણ અનુપ્રિયા પટેલને સુરક્ષા કવચની જવાાબદારી સંભાળી શકે છે.
ઉત્તર પ્રદેશની મિર્જાપુરના 42 વર્ષીય લોકસભા સાસંદને હવે એક દર્જન જેટલા અધિક સશસ્ત્ર કમાંડો દ્વારા સુરક્ષા કવર આપવામાં આવશે. જેમા ત્રણ શિફ્ટમાં એક સયમાં બે પીએસઓ સાથે આવાસ પર સશસ્ત્ર ગાર્ડનો સમાવેશ થશે.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
