જિનેવામાં ભારત વિરોધી પોસ્ટર પર મોદી સરકારે આપતિ વ્યક્ત કરી, સ્વિઝરલેન્ડના રાજદુતને જણાવી માહિતી
સ્વિઝલેન્ડના રાજદુતે ભરોસો આપ્યો છે. કે, અમે આ મમલાને ગંભીરતાથી લેશુ. સાથે જ ભારતની ચિતા દૂર કરવાની વાત કરી હતી.
સ્વિઝરલેન્ડના જિનેવામાં સ્યુક્ત રાષ્ટ્ર ભવન સામે ભારત વિરોધી પોસ્ટર લગાવાનો મામાલો સામે આવ્યો છે. તને લઇને ભારત સરકારે કડક આપતિ વ્યક્ત કરી છે. મામલાની ગંભીરતાને જોતા રવિવારે સ્વીઝરલેન્ડના રાજદૂતે આ અંગે માહિતી આપવામાં આવી હતી. તો સ્વિઝરલેન્ડના રાજદુતે કહ્યુ કે, અમે આ મામલાને ગંભીરતાથી લેશુ. આ સંબંધમાં અધિકારીએ સૂ્ત્રોએ જવાબ આપતા કહ્યુ કે, જિનેવામાં યૂએન ભવન સામે ભારત વિરોધી પોસ્ટર લગાવામાં આવ્યા હતા. તેને લઇને ભરાતે આપતિ વ્યક્ત કરી હતી.

સૂત્રો અનુસાર વિદેશ મંત્રાલયના સચિવે રવિવારે સ્વિઝરલેન્ડના રાજદુતને આ અગે માહિતી આપી હતી.આ દરમિયાન તેમણે જિનેવામાં યૂએન ભવન સામે ભારત વિરોધી પોસ્ટર લગાવામાં આવતા મુદ્દા ઉઠાવ્યો હતો .સ્વિઝરલેન્ડના રાજદૂતે કહ્યુ કે, અમે આ મામલાને ગંભીરતથી લીેશુ. સાથે જ ભારતની ચિતા દૂર કરવાની વાત કર હતી.
જણાવામાં આવી રહ્યુ છે કે, આમામલે વીડિયો એક ભારતીય વિદ્યાર્થીએ શુટ કર્યો હતો. ત્યાર બાદ ત્યાં ભારત ચર્ચામાં આવી ગયો હતો. આ મામલે લાઇમ લાઇટમાં આવ્યો હતો. હવે તેને લઇને ભારત સરકારે સ્વિઝરલેન્ડના રાજદુતને આ અંગે માહિતી આપી હતી. જણાવામાં આવી રહ્યુ છે કે, આ વીડિયોમાં ભારત વિરોધી પોસ્ટર જોઇ શકાય છે.
વિદ્યાર્થીએ વીડિયો શેયર કરતા લખ્યુ હતુકે, સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ મુખ્યાલય સામે ભારત વિરોધી પોસ્ટર લગવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો શેયર કરવામાં આવ્યો હતો . યૂજર્સે પણ નારાજગી વ્યક્ત કરી હતી . ત્યાર બાદ ભારતમાં નલોકો નારાજ જોઇ શકાય છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
