છત્તીસગઢમાં સેના પર વધુ એક નક્સલી હુમલો, 11 જવાન શહિદ
દેશમાં વધુ એક વખત નક્સલીઓએ તેની કરતૂતને અંજામ આપ્યો છે અને આ ઘટનામાં સેનાના 11 જવાનો શહિદ થયા હોવાના અહેવાલ છે. વિગતો અનુસાર, દંતેવાડાના અરનપુરમાં નક્સલી હુમલો થયો છે. નક્સલવાદીઓએ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના જવાનોને ટાર્ગેટ કરીને આ હુમલાને અંજામ આપ્યો છે.
સામે આવી રહેલા સમાચારો અનુસાર, નક્સલીઓએ જવાનોના વાહનને નિશાન બનાવીને IED બ્લાસ્ટથી આ હુમલા કર્યો હતો. હાલ વિસ્તારમાં વધારાની પોલીસ ફોર્સ મોકલવામાં આવી છે. મૃતકોમાં 10 DRG જવાનો અને એક ડ્રાઈવર સામેલ છે.

બીજી તરફ હુમલાને લઈને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું છે કે ઘટનાથી તે ખૂબ જ દુઃખી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. આ લડાઈ હવે અંતિમ તબક્કામાં છે. નક્સલવાદીઓને બક્ષવામાં નહીં. આવે.
Chhattisgarh | IED attack on a vehicle carrying DRG (District Reserve Guard) personnel near Aranpur in Dantewada district. The IED was planted by naxals. pic.twitter.com/3q2I8aSuKw
— ANI (@ANI) April 26, 2023
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, છત્તીસગઢમાં આ પહેલો નક્સલી હુમલો નથી. આ પહેલા કોંગ્રેસના નેતાઓને ટાર્ગેટ બનાવીને મોટા હુમલાને અંજામ અપાયો હતો. આ ઘટનામાં કોંગ્રેસના એક સાથે ઘણા નેતાઓના મોત થયા હતા.
"10 DRG (District Reserve Guard) personnel and one driver killed in IED attack by naxals in Dantewada," tweets Chhattisgarh CM Bhupesh Baghel pic.twitter.com/xoZ1rRhFRt
— ANI (@ANI) April 26, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
