Video : દિલ્હી મેટ્રોમાં વધુ એક કપલનો રોમાન્સ વાયરલ, આપત્તિજનક સ્થિતીમાં કપલ કેમેરામાં કેદ થયુ
છેલ્લા કેટલાક સમયથી દિલ્હી મેટ્રો કપલ માટે રોમાન્સ કરવાની ફેવરીટ જગ્યા બની ગઈ છે. મેટ્રોમાં રોમાન્સ કરતા એક પછી એક વીડિયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે હવે વધુ એક કપલ આપત્તિજનક સ્થિતીમાં કેમેરામાં કેદ થયુ હતુ.
મેટ્રો પ્રશાસનની વારંવારની ચેતવણી બાદ પણ કપલ પોતાની હરકતો નથી છોડી રહ્યા. હાલ દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કપલ દિલ્હી મેટ્રોમાં રોમાન્સ કરતા કરતા આપત્તિજનક હરકતો કરી રહ્યું છે.

દિલ્હી મેટ્રોનો આ વીડિયો એક યુઝર્સે ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં કપલ એકબીજા સાથે આપત્તિજનક હરકત કરતુ જોવા મળી રહ્યુ છે. આ કપલની હરકતો વચ્ચે યુઝર્સે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો છે. વીડિયોમાં છોકરો છોકરીને કિસ કરતો જોવા મળી રહ્યો છે. છોકરો એક વાર નહિ પણ વારંવાર આ હરકતો કરી રહ્યો છે.
પુરા વીડિયોમાં ચૌકાવનારી બાબત એ છે કે આ કપલની બાજુમાં એક વૃદ્ધ મહિલા બેઠી છે તેમ છત્તા પણ બન્ને પોતાની હરકતો ચાલુ રાખી છે. આ કપલની હરકતોથી આ વૃદ્ધ મહિલા પોતાનું મોઢુ ફેરવી લે છે. વીડિયો પોસ્ટ કરતા ટ્વિટર યુઝરે કેપ્શનમાં લખ્યું કે, યે હે મેટ્રો મેરી જાન. કૃપા કરીને તમારી આંખો બંધ રાખો. નડર ફેરવીને રાખો.
ये मेट्रो @OfficialDMRC है मेरी जान।कृपया अपनी आँखें बंद रखें, नज़रें फेरे रखें। #DelhiMetro #Delhi @CISFHQrs pic.twitter.com/uwjZlXQdR1
— SHAMSHER SINGH (@ShamsherSLive) July 24, 2023
જણાવી દઈએ કે, દિલ્હી મેટ્રોમાં સતત કપલના આવા વર્તનને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી ઘણી ઘટનાઓ સામે આવી છે. મેટ્રો પ્રશાસન પણ આ કપલ સામે પાંગળુ સાબિત થયુ છે. કાર્યવાહીની ધમકી બાદ પણ કપલની હરકતો ચાલુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
