અણ્ણા, શ્રીશ્રી રવિશંકરે કેજરીવાલને કરી અનશન તોડવાની અપીલ

આદ્યાત્મિક સંસ્થા આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રી રવિશંકરે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને પોતાના આઠ દિવસ જૂના ઉપવાસને ખત્મ કરવા માટે આગ્રહ કર્યો. રવિશંકરે એક નિવેદનમાં કહ્યું. વ્યવસ્થામાં સુધારામાં એક લાંબી રાજકીય પ્રક્રિયા છે અને આવી સ્થિતિમાં તેમનું સ્વાસ્થ્ય સર્વોપરિ છે.
આ પહેલાં અણ્ણા હજારે કહ્યું કે, આવી સરકારો વિરુદ્ધ અનશન કરવાથી કંઇજ હાંસલ નથી થવાનું. જો જનતાને ન્યાય અપાવવો છે તો પોતાનું સ્વાસ્થ્ય સારુ રાખીને લડવું પડશે.
કેજરીવાલ વિજળી અને પાણીના વધેલા બિલ વિરુદ્ધ ઉપવાસ કરી રહ્યાં છે. કેજરીવાલ ઉત્તરીય-પૂર્વીય દિલ્હીની સુંદર નગરીની એક ઝુગ્ગી વસ્તીમાં છ દિવસના ઉપવાસ કરી રહ્યાં છે અને લોકોને વિજળી અને પાણીના બિલ નહીં ભરવા અપીલ કરી રહ્યાં છે. તેમનો આરોપ છે કે દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને વિજળી કંપનીઓની સાંઠગાંઠના કારણે વિજળીના દરમાં વધારો થયો છે. તેમણે પોતાના સત્યાગ્રહમાં એક લાખથી વધારે લોકોએ સમર્થન કર્યાનો દાવો કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
