અનિલ અંબાણીએ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર પદેથી આપ્યુ રાજીનામુ, જાણો શું છે કારણ
અનિલ અંબાણીએ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર પદેથી રાજીનામુ આપી દીધુ છે.
મુંબઈઃ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીએ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર પદેથી રાજીનામુ આપી દીધુ છે. અનિલ અંબાણીએ અચાનકથી રાજીનામુ આપીને બધાને ચોંકાવી દીધા છે. અનિલ અંબાણીની જગ્યાએ રાહુલ સરીનને પાંચ વર્ષના કાર્યકાળ માટે સ્વતંત્ર નિર્દેશક તરીકે અધિક નિર્દેશકના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. જો કે, આ નિયુક્તિ હજુ સામાન્ય બેઠકમાં સભ્યોની મંજૂરીને આધીન છે.

શું છે રાજીનામાનુ કારણ?
માનવામાં આવી રહ્યુ છે કે માર્કેટ રેગ્યુલેટર સેબીના આદેશ બાદ તેમણે આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે માર્કેટ રેગ્યુલેટર સેબીએ અનિલ અંબાણીને કોઈ પણ સૂચિબદ્ધ કંપની સાથે જોડવાથી રોકી દીધા હતા. રિલાયન્સ પાવરે BSE ફાઈલિંગમાં કહ્યુ છે, 'અનિલ અંબાણી, બિન કાર્યકારી નિર્દેશક, સેબી(ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ)ના અંતરિમ આદેશના અનુપાલનમાં રિલાયન્સ પાવરના બોર્ડમાંથી હટી ગયા છે.' વળી, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે કહ્યુ કે અનિલ અંબાણીએ સેબીના અંતરિમ આદેશના અનુપાલનમાં પોતાના બોર્ડમાંથી રાજીનામુ આપી દીધુ છે.
શેર બજારને આપવામાં આવી આ માહિતી
અનિલ અંબાણીના રાજીનામાને લઈને રિલાયન્સ પાવર તરફથી શેર બજારને જણાવવામાં આવ્યુ છે કે સેબીના અંતરિમ આદેશ બાદ અનિલ અંબાણી કંપનીના ડાયરેક્ટર પદેથી હટી ગયા છે. આ રીતે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે પણ શેર બજારને જણાવ્યુ કે અનિલ અંબાણીએ સેબીના અંતરિમ આદેશના અનુપાલનમાં કંપનીના નિર્દેશક મંડળમાંથી રાજીનામુ આપી દીધુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
