andhra pradesh assembly election result: મતગણતરી વચ્ચે NDA માટે સારા સમાચાર, વલણો પ્રમાણે આંધ્ર પ્રદેશમાં બનશે

andhra pradesh assembly election result: આજે લોકસભા ચૂંટણીના પરિણામો આવવાના છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશ અને ઓડિશા વિધાનસભા ચૂંટણીની મતગણતરી પણ ચાલી રહી છે. આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં NDA માટે સારા સમાચાર છે.

એનડીએ આંધ્રપ્રદેશમાં સરકાર બનાવવાની સ્થિતિમાં હોવાનું જણાય છે. રાજ્યની 175 બેઠકોમાંથી 146 બેઠકોના વલણો જાહેર થયા છે.

andhra pradesh assembly election result

વલણો અનુસાર એનડીએ બહુમતનો આંકડો પાર કરી ગયો છે. અહીં ટીડીપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે, જ્યારે YSRCP પાછળ રહી ગઈ છે.

કોની પાસે કેટલી લીડ છે? - ચંદ્રબાબુ નાયડુની ટીડીપી આંધ્રમાં 109 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ ચાર બેઠકો પર આગળ છે. YSRCP માત્ર 18 સીટો પર આગળ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X