Agneevir: અગ્નીવીરની ભર્તી પ્રક્રીયામાં બદલાવ, ઉમ્મેદવારોએ આપવી પડશે કોમન્ એંટ્રેસ ટેસ્ટ
પહેલા ઓનલાન સીઇઇ એપ્રીલ 2023 માં લગભગ 200 સ્થળો પર યોજાશે. પરીક્ષાને લઇને તમામ પ્રકારની તૈયારી ઓ પૂરી કરી લેવામાં આવી છે. ફૈબ્રુઆરી મહિના વચ્ચે એક મહિના સુધી રજીસ્ટ્રેશન માટે ઓનલાઇન આવેદન કરી શકાય છે
Agneevir Recruitment Process: ભારતીય સેનાએ શનિવારે નામિત કેન્દ્રો પર તમામ ઉમેદવાર માટે એક ઓનલાઇન કોમન એન્ટ્રેસ એક્જામ ની શરુઆત સાથે અગ્નીવીર માટે ભરતી પ્રક્રિયામાં બદલાવની જાહેરાત કરી છે. ત્યર બાદ યોગ્ય ઉમેદવારો કે માટે શારીરિક ફિટનેશ અને મેડિકલ ટેસ્ટ થશે. પહેલા ઓનલાઇન સીઇઇ એપ્રિલ 2023 માં થશે.

પહેલા ઓનલાઇન સીઇઇ એપ્રિલ 2023 માં લગભગ 200 સ્થળો પર થશે. પરીક્ષાને લઇને તમામ પ્રકારની તૈાયરી પૂરી કરી લેવામાં આવી છે. ફૈબ્રુઆરીથી એક મહિના સુધી રજીસ્ટ્રેશન માટે ઓનલાઇન આવેદન કરી શકાશે. સેનાના અધિકારીઓએ કહ્યુ કે, નોધણી માટે ભારતીય સેનાના અદિકારીઓએ કહ્યુ કે, બદલાયેલી કાર્યપ્રણાલી સીલેક્શન દરમિયાન દરેક પ્રકારના પહેલુ પર ધ્યાન આપવામાં આવશે. તેની દેશ ભરમાં વ્યાપક પહોચ હશે.
ભારતીય આર્મીમાં અગ્નીવીર તરીકે ભરતી થવા માટે ભરતીનો બીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. ગ્વાલિયરના મરાર સ્થિત આર્મી પબ્લીક સ્કુલમાં લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આમાં સમાવેશ થનાર યુવાઓને દાઢી દુર કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આય્યો હતો. અંહી આધાર કાર્ડ સહિત બોયોમેટ્રીક કરવામાં આવી હતી.
અગ્નીવીર ભર્તી માટે સૈના દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર લેખિત પરીક્ષા 15 જાન્યુઆરી આર્મી પબ્લીક સ્કુલમાં મુરાર, ગ્વાલીયરમાં આયોજન કરવામાં આવશે. કર્નલ સંતોષ કુમારે જણાવ્યુ હતુ કે, પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ 15 જાન્યુઆરીની સવારે 4 વાગ્ય શરુ કરવામાં આવ્યુ હતુ, ઉમેદવારો માટે એડમીટ કાર્ડ અને આધાર કાર્ડ અનિવાર્ય કરવામા આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
