મોદી સરકાર કરશે લઘુમતીઓને આકર્ષિત કરવાની કોશિશ
નવી દિલ્હી, 31 ડિસેમ્બર: છેલ્લા ઘણા સમયથી સતત ધર્માંતરણ જેવા મુદ્દાથી ભાજપ પર હિન્દુવાદી હોવાનો આરોપ લાગી રહ્યો છે. પરંતુ ભાજપ પોતાની આ છબીથી મુક્ત થવા ઇચ્છે છે માટે તે હવે લઘુમતીઓને ખુશ કરવા માટે એક કેમ્પેઇન પ્રોગ્રામ કરવા જઇ રહ્યા છે જેના માટે લગભગ મોદી સરકારનો સાથ અભિનેતા અમિતાભ બચ્ચન આપી શકે છે જે છેલ્લા ઘણા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને મળ્યા હતા.
આ કેમ્પેઇનની જવાબદારી ભાજપના કદ્દાવર નેતા મુખ્તાવર અબ્બાસ નકવી પર રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચન લઘુમતીઓના વિસ્તારોમાં પ્રચાર કરવા માટે જશે જેથી તે લોકોને જણાવી શકે કે ભાજપ એક ધર્મનિરપેક્ષ સરકાર છે.

ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલ સમાચાર અનુસાર આ કેમ્પેઇનની શરૂઆત કેરળથી થશે અને કેરળથી થતા આ પ્રચાર આખા ભારમાં ફેલાશે. અમિતાભ બચ્ચન આ કેમ્પેઇનની જાહેરાત પણ કરશે અને આ કેમ્પેઇન 26 જાન્યુઆરીથી શરૂ થશે. આ કેમ્પેઇન વીડિયોમાં અમિતાભની સાથે વડાપ્રધાન મોદી અને નાણામંત્રી અરૂણ જેટલી પણ જોવા મળશે. કહેવામાં તો એ પણ આવે છે કે અમિતાભને આ એડ માટે મોદીએ પર્સનલી ઓફર કરી હતી.
26 જાન્યુઆરીના રોજ દેખાશે જાહેરાત
પરંતુ વિચારવાની વાત એ છે કે શું આ પ્રકારના કેમ્પેઇનથી મોદી સરકાર એ લોકોને ખુશ કરી શકશે જે છેલ્લા ઘણા દિવસોથી ધર્માંતરણના દર્દમાંથી પસાર થયા છે અને મોદી સરકાર પોતાના એ લોકોનું મોઢું બંધ કેવી રીતે કરાવશે જે ખ્રીસ્તીઓ અને મુગલોને હિન્દુ બનાવવાને યોગ્ય ઠેરવી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
