'ઔવૈસી સાથેમળીને તૌડ્યુ તેલંગાણા મુક્તિ આંદોલનનું સપનુ' અમિત શાહે KCR પર સાધ્યુ નિશાન
તેલંગાણાના ખમ્મામાં એક જનસભાને સબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહે સીએમ કીસીઆર અને બીઆરએસ પર તીખી પ્રતિક્રિયા આપી હતી. બીઆરએસના ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇતેહાદુલ મુસ્લિમીન સાથે ગઠબંધન પર પણશાહે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યુ કે, ઓવૈસી સાથે ગઠબંધનકરીને બીઆરએસે તેલંગાણાના યુવાઓના સપના તોડી નાખ્યા છે. શાહે કહ્યુ કે, બીઆર છેલ્લા નવ વર્ષથી આ જ કરતી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ એમઆઇએણઆઇએમના રજાકારોના રુપમાં સંબોધિત કર્યા હતા અને કહ્યુ કે, હુ કેસીઆરને જણાવા માગુ છુ કે, તેલગાણાના યુવાઓએ રાજ્યની મુક્તિ માટે પોતાનો જીવ પણ આપી દિધી છે. રજકારો સાથે બેઠક કરવા માટે નહી. તેમણે કહ્યુ કે, હૈદરાબાદના ભારતીય રાજ્યમાં એકકરણના સમયે રજાકાર હૈદરાબાદ નિજામનો અર્ધસૈનિક સ્વયસેવી બળ હતુ. એવુ માનવામાં આવે છે કે, AIMIM ની મુળીયા આ જ અર્ધ સૈનિક બળો છે. જેણે હૈદારાબાદની મુક્તિનો વિરોધ કર્યો હતો.
અમિત શાહે કહ્યુ કે, "કેસીઆર વિચારે છે કે, જો ભાજપા કાર્યકર્તાઓ પર અત્યાચાર કરશે તો ભાજપા વિદ્રોહ નહી કરે. તેમણે કહ્યુ કે, અમારા નેતાઓને ત્યારે ધરપકડ કરવામાં આવી જ્યારે અમે ભ્રષ્ટાચારની વિરુદ્ધ લીડ રહ્યા હતા. તેમણે સંજય કુમારની ધરપકડ કરી લીધી હતી. એલેટા રાજેન્દ્રને વિધાનસભાની બહાર કાઢી નાખ્યા હતા."
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
