Try it: 1 મિનિટમાં સો વાર પોતાની જીભ નાકને અડાવે છે અમિત...!

આલમગિરી ગંજ નિવાસી અમિત અગ્રવાલ એક ખાનગી મોબાઇલ કંપનીમાં કામ કરે છે. તેમને જણાવ્યું હતું કે એક દિવસ તે ટેલિવિઝન પર કાર્યક્રમ જોઇ રહ્યાં હતા, તે દરમિયાન ટોયલેટ ક્લિનર કંપનીની જાહેરાત આવી. તેમાં એન્કર એક મહિલાને ચેલેંજ કરે છે કે શું તે પોતાની જીભને નાકને અડાવી શકે, જવાબ નકારાત્મક હતો.
અમિત અગ્રવાલના જણાવ્યા અનુસાર આ પડકાર રોચક લાગ્યો અને મેં આ કરવાનું નક્કી કરી લીધું. મિત્રોને જણાવ્યું તો તેમને મજાક ઉડાવી પરંતુ મારી વરિષ્ઠ સહયોગી ઋતુ શુક્લાએ પ્રેરિત કર્યો અને અને હવે હું એક મિનિટમાં સો વાર જીભને નાકને અડાડી શકું છે.
અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે તેમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાની કલા નોંધવવા માટે અરજી કરી છે. સારો પ્રતિભાવ મળ્યો અને આશા છે કે જલદી જ ત્યાં આ રેકોર્ડ નોંઘવામાં આવશે. ત્યાર બાદ લિમ્કા બુક અને ગિનિસ બુકમાં પોતાનું નામ નોંધાવવાનો પ્રયાસ કરશે.
પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
