Ambedakar Jayanti: ભારતને આજે મળશે ડોક્ટર આંબેડકરની સૌથી ઉચ્ચી મૂર્તિ
આજે સમગ્ર દેશ ડો. બાબા સાહેબ આંબડેકર જયંતીની ઉજવણી કરી રહ્યો છે. આ અવસરે હૈદરાબાદમાં તેની દેશની સૌથી ઉચ્ચી મૂર્તી બનવામાં આવી છે. મુખ્યમત્રી ચંદ્રશેખર રાવ આજે 125 ફુટ ઉચી બાબા સાહેબની મૂર્તિનું અનાવરણ કરશે. આ મૂર્તિ હૂસૈનસાગર તળાવમાં પાસે બનાવામાં આવી છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે, 125 ફુટ ઉચી મૂર્તિ દેશની સૌથી મોટી બાબા સાહેબની મૂર્તિ છે. મૂર્તિની ઉચ્ચાઇ 175 છે જેમા 50 ફઉટનુ સર્કુલર બેસ બનાવામાં આવ્યો છે. જે દેશની સંસદના આકારનો છે.
મુખ્યમત્રી કાર્યાલય તરફથી એક અધિકારીએ જણા્વ્યુ હતુ કે, મૂર્તિ 474 ટન ની છે, તેમા 360 ટન સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જવકી 114 ટન બોન્જનો ઉપોયગ કરવામા આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે, મૂર્તિને ડિઝાઇન જાણિતા મૂર્તિકાર રામ બાંજી સુત્તાર અને તેમના દિકરા અનલ સુત્તારે કરી છે આ પહેલા ગુજરાતમાં સરદાર વલ્લભભાઇ પટેલની મૂર્તિ સહિત ઘણા લોકપ્રિય મૂર્તિને પણ તેમના દ્વારા જ ડિઝાઇન કરવામાં આવી હતી.
આ મૂર્તિને તૈયાર કરવામાં કુલ 146.50 કરોડ રૂપિયાનો ખરચ આવ્યો છે. આ મૂર્તિને તૈયાર કરવાની જવાબદારી કેપીસી પ્રોજેક્ટ્સ લિમિટેડને આપવામાં આવી હતી. જેને પૈડસ્ટલ પર આ મૂર્તિને તૈયાર કરવામાં આવી છે . તેનો કુલ વિસ્તાર 26258 સ્ક્વેયર ફુટ છે. આ મૂર્તિનું એક મ્યુઝઇમય પણ હશે જેમા આંબેડકરનો ઇતિહાસ રાખવામાં આવશે. સાથે તેમા 100 મીટર ઓડિટોરિયમ પણ હશે., જેમા આંબેડકરના જીવનને દેખાડવામાં આવશે. આવનાર દિવસોમાં આંબેડકર સાથે જોડાયેલી લાઇબ્રેરી પણ તૈયાર કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
