Amazon Great Indian Festival 2021: 'ડાયમંડ' ઑફરનો ઉઠાવો લાભ, દરેક ખરીદી પર કેશબેક અને ભારે છૂટ
ફેસ્ટીવ સિઝનની શરૂઆત સાથે જ સૌથી મોટા સેલની શરૂઆત થઈ ગઈ છે. એમેઝોન પર આખો મહિનો સૌથી મોટો સેલ ચાલશે.
નવી દિલ્લીઃ ફેસ્ટીવ સિઝનની શરૂઆત સાથે જ સૌથી મોટા સેલની શરૂઆત થઈ ગઈ છે. એમેઝોન પર આખો મહિનો સૌથી મોટો સેલ ચાલશે જ્યાં એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ(Amazon Great Indian Festival sale)ની શરૂઆત થઈ ગઈ છે જ્યાં તમે આખો મહિનો શાનદાર ઑફર સાથે ખરીદી કરી શકો છો જેને તમે આજ પહેલા નહિ જોઈ હોય. આ ઑફર સેલર, સ્મૉલ એન્ડ મીડિયમ બિઝનેસ અને પૉપ્યુલર બ્રાન્ડઝ પર શાનદાર ઑફર મળી રહી છે. આ સેલમાં ટૉપ બ્રાન્ડ પર શાનદાર ઑફર મળી રહી છે. ખાસ કરીને સ્માર્ટફોન, એપ્લીકેશન, ટીવી, ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યુટી, એમેઝોન ડિવાઈસ, હોમ એન્ડ કિચન અપ્લાયન્સ પર જબરદસ્ત ઑફર મળશે.

એમેઝોન પર તમને દરેક પ્રોડક્ટ પર છૂટ અને ઑફર્સ મળી રહી છે. વળી, જો તમે HDFC બેંકના કસ્ટમર હોય તો તમને 10 ટકા વધારાની છૂટ મળશે. એટલુ જ નહિ ઘણી બ્રાન્ડ્ઝ પર 250000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઑફર મળી રહી છે. Amazon પોતાના કસ્ટમર્સને 'ડાયમંડ' ઑફર કરી રહ્યુ છે જેને રિડીમ કરીને તમે એક્સ્ટ્રા સેવિંગ કરી શકો છો. એમેઝોનના 'diamonds'ની મદદથી તમે એડિશનલ સેવિંગ સાથે-સાથે કેશબેક(Cashback) ઑફરનો લાભ ઉઠાવી શકો છો. એમેઝોન ડાયમંડ પૉઈન્ટ્સની જેમ છે જેને તમે કેશબેક કૂપન અને જેકપૉટ ઑફર માટે યુઝ કરી શકો છો.
કેવી રીતે મળશે 'ડાયમંડ'
Amazon diamonds મેળવવા માટે તમારે એમેઝોનમાંથી ઓછામાં ઓછા 100 રૂપિયાનુ શૉપિંગ કરવુ પડશે. આ ઉપરાંત જો તમે પ્રાઈમ મેમ્બરશિપ(Prime membership) લેશો તો તમને ડાયમંડ મળે છે. તમારે ધ્યાન રાખવાનુ રહેશે કે એમેઝોન Diamonds ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ ખતમ થતા જ એક્સપાયર થઈ જશે.
ડાયમંડ મેળવવા માટે તમે એમેઝોનની એપના હોમ પેજ પર જાવ અને diamonds card પસંદ કરો. જેવુ તમે તેને પસંદ કરશો એટલે તમને ઑફર્સની આખી યાદી દેખાશે જેને તમે ડાયમંડના ઉપયોગથી લઈ શકો છો. તમે પોતાની રીતે ઑફર સિલેક્ટ કરી શકો છો જેને ડાયમંડના એક્સચેન્જથી તમે કૂપન ખરીદી શકો છો. ઉદાહરણથી સમજીએ તો જો તમારી પાસે 1500 ડાયમંડ હોય તો 3000 રૂપિયાની ખરીદી પર તમને 300 રૂપિયા સુધીની છૂટ મળશે. આનો અર્થ કે જેટલા વધુ ડાયમંડ તમારી પાસે હશે એટલુ વધુ કેશબેક તમને મળશે. જો કે આ ઑફર તમને માત્ર Great Indian Festival Saleમાં જ મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
