લોકપાલ માટે મળી બેઠક, વાંચો આજના ખાસ સમાચાર
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો નવી દિલ્હીમાં રાજ્યસભાના ચેરમેન અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી દ્વારા લોકપાલ બિલ સંદર્ભે તમામ પાર્ટીની બેઠક બોલાવવામા આવી હતી. જેમાંસંસદીય મામલાઓના મંત્રી કમલનાથે હાજરી આપી હતી. પટણા ખાતે પશ્ચિમ બંગાળ સરકારના પ્રોપોસ્ડ ઇન્ટરનેશનલ કોન્વેન્શન સેન્ટર વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા એઆઇએસએફના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

નવી દિલ્હી ધુમ્મસની આગોશમાં
ઠંડા હવમાનના કારણે નવી દિલ્હી જાણે કે ધુમ્મસની આગોશમાં આવી ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો.

પેટ કરાવે વેઠ
પશ્ચિમ બંગાળમાં રોજી રોટી મેળવવા માટે વિવિધ પ્રકારના કરતબો કરી રહેલી એક બાળકી.

લોકપાલ માટે બેઠક
નવી દિલ્હીમાં રાજ્યસભાના ચેરમેન અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી દ્વારા લોકપાલ બિલ સંદર્ભે તમામ પાર્ટીની બેઠક બોલાવવામા આવી હતી. જેમાં હાજરી આપવા માટે આવેલા સંસદીય મામલાઓના મંત્રી કમલનાથ.

દિલ્હીમાં યુએસ ડેલીગેશન સાથે બેઠક
નવી દિલ્હીમાં યુએસ કોંગ્રેસ ડેલીગેશન સાથે વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ દ્વારા બેઠક યોજવામાં આવી હતી.

પ્રદર્શનકારીઓની અટકાયત
પટણા ખાતે પશ્ચિમ બંગાળ સરકારના પ્રોપોસ્ડ ઇન્ટરનેશનલ કોન્વેન્શન સેન્ટર વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા એઆઇએસએફના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.

અલ્હાબાદની ઠંડી
અલ્હાબાદમાં વાતાવારણ ઠંડુ થઇ ગયું છે. શહેરમા ગાઢ ધુમ્મસ વચ્ચે કપડાં ધોઇ રહેલી વ્યક્તિ.

ચામુંડા દેવીના સરણે મુખ્યમંત્રી
ધર્મશાળા ખાતે આવેલા ચામુંડા દેવીના મંદિરે પૂજા કરી રહેલા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વિરભદ્ર સિંહ.

વિન્ડમીલ ડપિંગ કેસ
2010મા થયેલા વિન્ડમીલ ડપિંગ કેસના આરોપી સરિથા એસ નાયરને કોઇમ્બતુર કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

નિભર્યાને શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી ખાતે 16 ડિસેમ્બરના રોજ થયેલા હેવાનિયત ભરેલા સામુહિક બળાત્કારની ઘટનાને આજે એક વર્ષ થયું છે. જે સબબ આજે નવી દિલ્હીમાં બળાત્કારનો ભોગ બનેલી પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
