ગુવાહાટી હાઇકોર્ટે MLA અખિલ ગોગોઇને ઝટકો, NIA કોર્ટનો આદાશે ફગાવ્યો, આરોપ નક્કી થશે
અસમના ધારાસભ્ય અખિલ ગોગોઇ સામે હવે આરોપો નક્કી કરવાની અનુમતી હાઇકોર્ટ આપી દીધી છે. ઉચ્ચ ન્યાયાલયનો આ આદેશ ગોગોઇ માટે ઝટકા સમાન છે.
અસમના ધારસભ્ય અખિલેશ ગોગોઇ ની મુશ્કેલી વધી ગઇ છે. ગુવાહાટી હાઇકોર્ટે તેમના વિરુદ્ધ નાગરિક્તા સંશોધન અધિનિયમના વિરોધ પ્રદર્શન અને માઓવાદીઓ સંગિગ્ધ સંબધોને લઇને આરોપ નક્કી કરવાની અનુમતી આપી દેવામાં આવી છે. ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયની જસ્ટીસ સુમન શ્યાામ અને જસ્ટીસ મલાસરી નદીની ખંડપીઠે મામલાને ફરી ફરી ઓફન કર્યા બાદ આરોપ નક્કી કરવાની અનુમતી આપી છે.

ગુવાહાટી હાઇકોર્ટે ગુરુવારે અપક્ષના ધારાસભ્ય અખિલેશ ગોગોઇ અને તેમના ત્રમ સહયોગીઓ વિરુદ્ધ આરોપો નક્કી કરવાની અનુમતી આપી દેવામાં આવી છે. આ આદેશ બાદ હવે અફક્ષ ધારાસભ્ય અખિલ ગોગોઇ અને તેની સહોયોગીઓ વિરુધ રાષ્રીય તપાસ એજેન્સી એએનઆઇ ને CAA વિરોધ પ્રદર્શન અને માઓવાદીઓ સાથે સંગિગ્ધ સંબંધ સાથે જોડાયેલા મામલો ફરી રિઓપન થઇ ગયો છે. આ પહેલા અપક્ષ ધારાસભ્ય અખિલ ગોગોઇ અને ત્રણ સહયોગીઓને એનઆઇએ ની વિશેષ અધાલતમાં ક્લીનચીટ આપવામાં આવી હતી. જેને ઉચ્ચત્તમ ન્યાયલયે ફગાવી દીધી હતી.
આ મામલે દાખલ કરવામાં આવેલ અરજી પર ગુરુવારે સુનવણી કરતા જસ્ટીસ સુમન શ્યામ અને જસ્ટીસ મલાસરી નંદીની ખંડપીઠે ફેસને ફરી રિઓફન કરવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટના આદેશ બાદ હવે આ મામલાની એનઆઇએ કોર્ટમાં સુનવણી કરવામાં આવશે. હાઇકોર્ટના આદેશ બાદ અખિલે-ગોગોઇએ જણાવ્યુ હતુ કે, તેમણે ત્રણ અન્ય લોકોને 23 ફેબ્રુઆરીના વિશેષ એનઆઇ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેને તે સુપ્રિમ કોર્ટમાં પડકારશે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
