બ્રિટેનના NSA સાથે મુલાકાત કરશે અજિત ડોભાલ, ખાલિસ્તાન મુદ્દે કરી શકે છે વાતચીત
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બ્રિટેનના સુરક્ષા સલાહાકાર ટિમ બૈરો સાથે આજે મુલાકાત કરશે. આ અવસર પર ડોભાલ ખાલિસ્તાન સમર્થક કટ્ટરપથિયોની ગિતિવિધિઓને લઇને ચર્ચા કરશે. બંન્ને વચ્ચે નવી દિલ્હીના સરદાર પટેલ ભવનમાં મુલાકાત થશે આ દરમિયાન તેમની વચ્ચે દ્વિપક્ષીય મુદ્દા પર વાતચીત થશે.

આ બેઠક ગયા મહિને 15 જુનના ખાલિસ્તાન સમર્થક નેતા અે અમૃતપાલ સિહની નજીકના સાથી અવતાર સિહ ખાંડા ની બર્મિધમ હોસ્પિટલમાં રહસ્યમય પરિસ્થિતિમાં મોત થઇ ગઇ હતી. ખાંડા પર યુકેમાં ભારતીય તિરંગાના અપમાન કરવાનો આરોપ છે.
હિન્દુસ્તાન ટાઇમ્સની રિપર્ટસ અનુસાર એનઆઇએ અજીત ડોભાલ, બ્રિટેનમાં ખાલિ્તાન સમર્થક ચરમપંથના વધવા અને દ્વિપક્ષીય સંબંધો પર તેના પ્રભાવને લઇેન બૈરોના સંપર્કમાં છે. જો કે, જેવી રીતે બ્રિટનમાં આ પ્રકારની ઘટનાઓ પર કુણુ વલણ રાખવામાં આવી રહ્યુ છે તેને લઇને ભારતી ચિતિત છે.
મોદી સરકાર માટે ત્યાર વધારે મુશ્કેલી ઉભી થઇ ગઇ હતી જ્યારે લંડનમાં ભારતીય ઉચ્ચાયોગ પર વિરોધ પ્રદર્શન દરમિયાન ખાંડાના નૈતૃત્વમાં કટ્ટરપંથિયોએ ભારતીય તિરંગાનું અપમાન કર્યુ હતુ. આ સંભવત: પહેલીવાર હતુ જ્યારે દિલ્હી પોલીસે પહેલીવાર દેશની બહાર કોઇ સામે એફઆઇઆર દાખલ કરી હોય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
