દુનિયાનું સૌથી મોટુ વિમાન એરબસ બેલુગા પહેલી વાર મુંબઇ એરપોર્ટ ખાતે આવી પહોચ્યુ.
દુનિયાનુ સૌથી મોટુ વિમાન એરબસ બૈલુગા પહેલી વાર મુબઇ આતરરાષ્ટ્રીય એર પોર્ટ ખાતે આવી પહોચ્યું હતુ. વ્હેલના આાકારના આ વિમાનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ ખાતે જમા થયા હતા. વ્હેલના આકારના આ વિમાન દુનિયાનું સૌથી મ
દુનિયાનુ સૌથી મોટુ વિમાન એરબસ બૈલુગા પહેલી વાર મુબઇ આતરરાષ્ટ્રીય એર પોર્ટ ખાતે આવી પહોચ્યું હતુ. વ્હેલના આાકારના આ વિમાનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ ખાતે જમા થયા હતા. વ્હેલના આકારના આ વિમાન દુનિયાનું સૌથી મોટુ વિમાન છે. આ કાર્ગોમાં પ્લેનનો ઉપયોગ લગ્ઝરી સામાાનના વહન માટે કરવમાં આવે છે. લોકોને નવાઇ લાગે છે અને અનોખા આકાર વાળા વિમાન સાથે તસવીર લેવા લાગે છે.

માલ વાહકક વિમાન એક વાર 47000 કિલો વજન ઉઠાવી શકવાની ક્ષમતા ધરાવે છે. એરબસ બેલુગા 56 મીટર લાંભો અે 45 મીટર પોડુ છે. એર બસ બેલુગાનું નિર્માણ એક ફ્રાસિસી કંપનીએ કરે છે. એરબસ બેલુગા એક A 300-608 ST ના નામથી ઓળખા છે. એરબસ વેબસાઇટ અનુસાર વ્હેલના આકારનો સુપર ટ્રાન્સપોર્ટર પહેલી વાર 19995 માં વિવિધ આકાર અને વજનની વસ્તુઓને લઇ જવા માટે લોન્ચ કરવામાં આવ્યુ હતુ. પ્રારંભમાં કંપની પોતાની ઓદ્યોગિક એરલિફ્ટની આવશ્યક્તાને પુરા કર્યા વર્તમાનમાં બેલુગા એક્સએલની સંશોધનની છઠુ સંસ્કરણ છે.
આ વિમાન નૌસેના અને અતરીક્ષ સહિત વિવિધ સ્થાનો પર વિવિધ સ્થળોપર લઇજવાના વિકલ્પો પ્રદાન કરે છે. પાછળના રવિવારે એરબસ બેલુગા ઇઘણ ભરવા માટે અમદાવાદ અને કોલકાતા આંતરરાષ્ટ્રીય એપરોર્ટ ખાતે ઉતારાંણ કર્યુ હતુ. જ્યારે તે 23 નવેમ્બરના રોજ પહેલીવાર મુંબઇ એરપોર્ટ ખાતે આવી પહોચ્યુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
