AIR INIDA માથી 77 વર્ષ બાદ થઇ મહારાજાની વિદાઇ, હવે આવો દેખાશે TATA ની નવી એર ઇન્ડિયા
TATA સમુહના સ્વાગત વાળી એરલાઇન એરઇન્ડિયા હવે બિલકુલ નવા રુપ રંગ સાથે નજર આવશે. એર ઇન્ડિયાના લોગોમાં વર્ષોથી નજર આવી રહેલા હાથ જોડેલા મહારાજા હવે નજર નહી આવે. ટાટા કંપનીએ એરઇન્ડિયામાં હવે 77 વર્ષ જુના મહારાજા લોગોની જગ્યાએ હવે નવો લોગો નજર આવશે. એટલુ જ નહી એરલાઇન્સમાં હવે ક્રુ મેંબર્સ સહિત અ્ય સ્ટાપ ડિફેન્સ ડ્રેસમાં નજર આવશે.

કંપનીએ ગુરુવારે એર ઇન્ડિયાના લોકો અને ડ્રેસના નવા કલરનો ખુલાસો કર્યો છે. એર ઇન્ડિયાએ જાંબલી રંગ સાથે લાલ અને સફેદ રંગોને કાયમ રાખ્યા છે. એર ઇન્ડિયાના નવા લોગોનું નામ ધી વિસ્ટા છે. એરલાઇન્સ આજે એક ઇવેન્ટમાં પોતાના નવા ટેલ ડિઝાઇન અને થીમ સોન્ગનો ખુલાસો કર્યો હતો.
ટાટા સંસના ચૈરમેન ચંદ્રશેખરે કહ્યુ કે, એર ઇન્ડિાયના નવા લોગો અસિમિત સંભાવનારાઓ અને આત્મવિશ્વાસનું પ્રતિક છે.
ચંદ્રશેખરન એર ઇન્ડિયાના નવા લોગોથી દુનિયાને સમક્ષ કરાવતા જણાવ્યુ હતુ કે, આ ઐતિહાસિક દરવાજો છે. આ સોનેરી બારીનો શિખર અસીમિત સંભાવનાઓનું પ્રતિક, આત્મવિશ્વાસનો પ્રતિક છે.
આ સાથે તેમણે કહ્યુ કે, અમે તમામ હ્યમન રિસોર્સના તમામ પહેલુઓ અને વધારે ઉન્નતિ અને અપગ્રેડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હજી અમારે બહુજ કામ કરવાની આવશ્યક્તા છે. આ સાથે જ તેમણે જણાવ્યુ હતુ કે, અમારી કંપનીએ મોટી સંખ્યામાં વિમાનોનો એર્ડર આપ્યો છે. તેમણે કહ્યુ કે, વર્તમાન વિમાનને પરિવર્તન કરવુ પડેશે. અને એવો કરવો પડશે કે યાત્રીઓને તે પસદ આવે.
તેમણે કહ્યુ કે, આ બધુ કરવામાં મહેનત છે પરંતુ રસ્તો સાફ છે. અમને ખબર છે કે, અમારે ક્યાં પહોચવાનું છે. ચંદ્ર્શેખરે કહ્યુ કે, નવો લોગો અણારી સાહસિક દ્રષ્ટીનું પ્રતિનિધત્વ કરે છે. આ સિવાય નવા રંગ અને પેટર્ન, આકાર અને તે કેવી રીતે એક સાથે આવે છે. તે શુ દર્શાવે છે તે માયના રાખે છે.
#WATCH | Air India CEO Campbell Wilson says, "It is a total and complete transformation of Air India. It is not just changing the brand. Now, of course, this takes time. It is a big project. There are a lot of moving parts. But we're absolutely committed to the transformation of… https://t.co/AG7LDakRzG pic.twitter.com/LwckJbS0LD
— ANI (@ANI) August 10, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
