એમ્સના ડૉક્ટરે કર્યું ક્રુ-મેંબર મહિલાની ઇજ્જતનું 'ઓપરેશન'
નવી દિલ્હી, 24 એપ્રિલ: 'ધરતીના ભગવાન' જ્યારે ક્રુરતા પર ઉતરી આવે તો અકસ્માત ખટકતો નથી, પરંતુ ધિક્કારે પણ છે. એક એરલાઇન્સમાં કાર્યર્ત ક્રુ મેમ્બરે એમ્સના ડૉક્ટર પર દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે. યુવતીની ફરિયાદ પર હૌજખાસ પોલીસે બુધવારે કેસ દાખલ કરી લીધો છે.
પોલીસનું કહેવું છે કે તપાસ બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જાણકારી અનુસાર લગભગ બે વર્ષ પહેલાં જ બંને વચ્ચે મિત્રતા થઇ હતી. જો કે પોલીસ કેસની તપાસમાં લાગી ગઇ છે તથા કેટલાક તથ્યો સામે આવવાના બાકી છે.
પોલીસના અનુસાર 24 વર્ષીય મીના (નામ બદલવામાં આવ્યું છે)એ પોલીસને જણાવ્યું હતું કે વર્ષ 2012માં તેની મુલાકાત એમ્સના ન્યૂરોલોજી વિભાગમાં તૈનાત ડૉક્ટર આશુતોષ સિંહ સાથે બનારસમાં થઇ હતી.

ત્યારબાદ તેમની વચ્ચે મિત્રતા થઇ. મીનાએ જણાવ્યું કે ડૉક્ટરે સૌથી પહેલાં તેની સાથે બનારસમાં અને વર્ષ 2013માં દિલ્હીમાં દુષ્કર્મ આચર્યું હતું. આરોપ છે કે ડૉક્ટર ધમકાવીને મીના સાથે ઘણીવાર દુષ્કર્મ આચર્યું.
તપાસમાં એ વાત સામે આવી છે કે બંને થોડા સમય સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યાં હતા. ડૉક્ટરે યુવતીને લગ્નની લાલચ આપી હતી. જો કે પોલીસ હાલ તપાસમાં લાગી ગઇ છે. હાઇટેક સિટીમાં તમામ કાયદા બન્યા હોવા છતાં રેપનો સિલસિલો અટકતો નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
