Video: ગર્લ્સ હોસ્ટેલ બહાર મળવા આવેલા વ્યક્તિની ધુલાઈ
આગ્રામાં દબંગ યુવકોની દબંગાઈ સામે આવી છે. આખો મામલો ન્યુ આગ્રા ક્ષેત્રના દયાળબાગ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના ગર્લ્સ હોસ્ટેલ નજીકનો છે.
આગ્રામાં દબંગ યુવકોની દબંગાઈ સામે આવી છે. આખો મામલો ન્યુ આગ્રા ક્ષેત્રના દયાળબાગ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના ગર્લ્સ હોસ્ટેલ નજીકનો છે. જ્યાં કોલેજની વિધાર્થિનીને મળવા આવેલા યુવકને દબંગ યુવકો ઘ્વારા હોસ્ટેલ ગેટ પર જ ખુબ જ ખરાબ રીતે મારવામાં આવ્યો. દબંગ યુવકો છોકરીને સામે જ તેને મારી રહ્યા હતા. દબંગોથી તે યુવકને બચાવવા માટે યુવતી ચીસો પાડતી રહી. ત્યારપછી દબંગોનો ગુસ્સો શાંત થયો અને બિચારા યુવકનો જીવ બચી ગયો.

આ દબંગો જયારે બિચારા યુવકને મારી રહ્યા હતા ત્યારે જગ્યા પર ખુબ જ ભીડ જામી ગયી હતી પરંતુ કોઈ પણ તેને બચાવવા માટે આગળ આવ્યું નહીં. મારપીટનો આખો વિડિઓ કેમેરામાં કેદ થઇ ગયો છે. મારપીટની તસવીરો જયારે પોલીસ સામે આવી ત્યારે તેમને પણ તપાસ શરૂ કરી દીધી.
એસપી સીટી કુંવર અનુપમ સિંહ ઘ્વારા ચોકી પોલીસને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ જલ્દીથી યુવકોને પકડે. આગ્રાના સીટી કુંવર અનુપમ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ઘટનાનો વિડિઓ સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિને કેટલાક લોકો મારી રહ્યા છે. કોલેજ ગેટની સામે થયેલી આખી ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી તેમને કોઈ પણ પ્રકારની ફરિયાદ મળી નથી. તપાસ પછી તેમના વિશે કાર્યવાહી કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
