'સનાતન ધર્મ પર આવુ નિવેદન સ્વિકાર્ય નહી' સ્ટાલિનના નિવેદન બાદ દીગ્ગજ કોંગ્રેસ નેતાએ જતાવ્યો વિરોધ
મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર DMK નેતા ઉધયનિધિ સ્ટાલિનના 'સનાતન ધર્મ'ના નિવેદન સામે કોંગ્રેસે પણ વિરોધ શરૂ કર્યો છે. સોમવારે, કોંગ્રેસના દિગ્ગજ ડો. કરણ સિંહે સખત આપત્તી જતાવીછે અને કહ્યું કે તે "અત્યંત દુર્ભાગ્યપૂર્ણ" અને "સંપૂર્ણપણે અસ્વીકાર્ય" છે.
તમને જણાવી દઈએ કે DMK યુવા વિંગના સચિવ અને તમિલનાડુના યુવા કલ્યાણ મંત્રી ઉધયનિધિ સ્ટાલિને આરોપ લગાવ્યો હતો કે સનાતન ધર્મ સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે તેને નાબૂદ કરી દેવો જોઈએ.

તેમણે સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ, મેલેરિયા, ડેન્ગ્યુ વાયરસ અને મચ્છરોથી થતા તાવ સાથે કરી અને કહ્યું કે આવી વસ્તુઓનો વિરોધ ન કરવો જોઈએ પરંતુ તેનો નાશ કરવો જોઈએ.
મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિએ કહ્યું કે કેટલીક વસ્તુઓનો વિરોધ કરી શકાતો નથી, પરંતુ તેને નાબૂદ થવો જોઈએ. સનાતનમ શું છે? આ નામ સંસ્કૃતમાંથી ઉતરી આવ્યું છે. સનાતન સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ છે અને બીજું કંઈ નથી.
સનાતનનો અર્થ શું છે? તે શાશ્વત છે અર્થાત્ તેને બદલી શકાતો નથી. કોઈ કોઈ પ્રશ્ન ઉઠાવી શકે નહીં અને તેનો અર્થ તે જ છે. તેમણે આરોપ લગાવ્યો કે સનાતન લોકોને જાતિના આધારે વિભાજિત કરે છે.
Congress leader Dr Karan Singh strongly objects to DMK leader Udhayanidhi Stalin's 'Sanatan Dharma' statement, saying it is "most unfortunate" and "totally unacceptable" pic.twitter.com/VbxZrrmR8k
— ANI (@ANI) September 4, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
