ADR Report : રાજ્યસભામાં અરબપતિઓનો દબદબો, 27 સાંસદો પાસે 100 કરોડથી વધુની સંપતિ
રાજનીતિમાં હંમેશા અરબપતિઓનો દબદબો રહ્યો છે. સીધી રીતે અથવા આડકરતી રીતે રૂપિયા રાજનીતિમાં મહત્વનો રોલ ભજવે છે. હવે એડીઆરના રિપોર્ટમાં ચૌકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટમાં સામે આવ્યુ છે કે રાજ્યસભામાં 12 ટકા સાંસદો પાસે અરબ રૂપિયાની સંપતિ છે.
ADRના રિપોર્ટ અનુસાર, રાજ્યસભાના હાલના સાંસદોમાંથી લગભગ 12 ટકા પાસે 100 કરોડથી વધુની સંપતિ છે. આમાંના મોટાભાગના સાંસદો આંધ્રપ્રદેશ અને તેલંગાણાના છે.

રાજ્યસભાની સ્થિતી પર નજર કરીએ તો, હાલ રાજ્યસભામાં એક બેઠક ખાલી છે અને ત્રણ સાંસદોનું વિશ્લેષણ નથી કરાયુ. તેમની એફિડેવિટ ઉપલબ્ધ નથી અને જમ્મુ અને કાશ્મીરમાં ચાર બેઠકો અવ્યાખ્યાયિત છે.
આ રિપોર્ટમાં કહેવાયુ છે કે 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ધરાવતા અબજોપતિ સાંસદો સૌથી વધુ બીજેપીના છે. આ પછી કોંગ્રેસ અને YSRCPનો નંબર આવે છે.
રાજ્ય અનુસાર વાત કરીએ તો, આંધ્રપ્રદેશના 11માંથી 5 સાંસદો, તેલંગાણાના 4માંથી 3 સાંસદો , મહારાષ્ટ્રના 19માંથી 3 સાંસદો, મહારાષ્ટ્રના 19માંથી 3 સાંસદો, દિલ્હીના 3 સાંસદોમાંથી 1 સાંસદ, પંજાબના 7 સાંસદોમાંથી 2, હરિયાણાના 5માંથી 1 અને મધ્યપ્રદેશના 11માંથી 2 ની સંપત્તિ 100 કરોડ રૂપિયાથી વધુ છે.
રિપોર્ટ અનુસાર, તેલંગાણાના 7 સાંસદોની કુલ સંપત્તિ 5,596 કરોડ રૂપિયા છે. આંધ્ર પ્રદેશના 11 સાંસદોની કુલ સંપત્તિ 3,823 કરોડ રૂપિયા છે અને ઉત્તર પ્રદેશના 30 સાંસદોની કુલ સંપત્તિ 1,941 કરોડ રૂપિયા છે.
આ સાંસદોમાં બીજેપીના 85માંથી 6, કોંગ્રેસના 30માંથી 4, YSRના 9માંથી 4, AAPના 10માંથી 3, TRSના 7માંથી 3 અને RJDના 6માંથી 2 હાલમાં રાજ્યસભા સાંસદ અબજોપતિ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
