Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ચેન્નઈ જળ સંકટ પર હૉલીવુડ એક્ટર લિયૌનાર્ડો ચિંતિત, બોલ્યા- એક શહેર જ્યાં પાણી જ નથી

ચેન્નઈ જળ સંકટ પર હૉલીવુડ એક્ટર લિયૌનાર્ડો ચિંતિત, બોલ્યા- એક શહેર જ્યાં પાણી જ નથી

નવી દિલ્હીઃ મશહૂર હૉલીવુડ અભિનેતા લિયોનાર્ડો ડિકૈપ્રિયએ તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં પાણીની કમીને લઈ ચિંતા વ્યક્ત કરી છે. લિયોનાર્ડોએ બુધવારે સોશિયલ મીડિયા પર આ બાબતે એક પોસ્ટ લખી છે. પર્યાવરણ સાથે જોડાયેલ મામલાને લઈ સતત લખાણ લખતા અને કામ કરતા લિયોનાર્ડોએ પાણીના સંકટથી ગ્રસ્ત ચેન્નઈ માટે ચિંતા વ્યક્ત કરી છે. ફોટો શેર કરતા તેમણે લખ્યું કે, એક કવો જે પૂરી રીતે ખાલી અને પાણી વિનાનું એક શહેર.

water crisis

ડિકૈપ્રિયોએ ચેન્નઈમાં પાણીની કમી પર એક અહેવાલ શેર કરતા લખ્યું, ચાર પ્રમુખ જળાશયને પૂરી રીતે સુકાઈ ગયા બાદ દક્ષિણી ભાતનું શહેર ચેન્નઈ સંકટમાં છે. પાણીની ભારે કમીને કારણે શહેરને તુરંત આના કોઈ ઉકેલ શોધવાની જરૂરત છે. શહેરી સરકારી ટેન્કોથી પાણી લાવવા માટે કલાકોની લાઈનમાં ઉભા રહે છે. જળસ્તર ગગળવાથી હોટલ અને રેસ્ટોરાં સ્થાયી રૂપે બંધ થવા લાગ્યાં છે અને શહેરની મેટ્રોમાં એસી બંધ કરી દેવામાં આવ્યાં છે. શહેરના અધિકારી પાણીના વૈકલ્પિક સ્રોત ખોજવામાં લાગી ગયા છે લોકો વરસાદ માટે પ્રાર્થના કરવામાં જૂટ્યા છે. વરસાદ શહેર માટે બહુ જરૂરી છે.

ડિકૈપ્રિયો એક ફાઉન્ડેશન ચલાવે છે, જે પર્યાવરણ જાગરુકતા વધારવાનું કામ કરે છે. હાલમાં જ તેમણે દિલ્હીના ગાજપુરમાં કચરાના વધતા ઢગલાને લઈ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. જણાવી દઈએ કે ચેન્નઈમાં જે ચાર જળાશયોથી પાણી આવે છે, તે સુકાઈ ચૂક્યાં છે. શહેર સમક્ષ પાણી માટે ભારે પરેશાની છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X