વડાપ્રધાન મોદીના આવાસ પાસે AK-47થી ચાલી તાબડતોડ ગોળીઓ
દેશના સૌથી વધુ હાઇ સિક્યોરીટી જોન માનવામાં આવતા 7- રેસકોર્સ (વડાપ્રધાન આવાસ)ની પાસે બુધવાર રાતે ફાયરિંગ થતા હડકંપ મચી ગયો હતો. ગોળીઓની અવાજ સાંભળતા જ વડાપ્રધાન અવાસના સુરક્ષાકર્મીઓ, એસપીજીના જવાનોએ પોઝિશન લઇ લીધી હતી. પણ થોડી વારમાં ખબર પડી કે આ ગોળીઓ દિલ્હી પોલિસના જ એક જવાન ચલાવી છે. અને તે પણ એકે-47 રાયફલથી.
પ્રાપ્ત થતી જાણકારી મુજબ ગોળીઓ ત્યાં હાજર એક સુરક્ષાકર્મી દ્વારા અજાણતા ચલવામાં આવી હતી. જ્યારે આવું થયું ત્યારે તે પીસીઆર વેનમાં બેઠો હતો. પીસીઆર મીડિયા પાર્કિંગ પાસે જ આ ધટના થઇ હતી. નવી દિલ્હીના જિલ્લા ડિસીપી જતિન નરવાલ કહ્યું કે ગોળીઓ હવામાં ચાલી હતી. કોઇને ગોળી નથી વાગી. અને તુગલક રોડ પોલિસ સ્ટેશનમાં આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

પોલિસના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પીએમ આવાસની પાસે જ ઊભેલી પીસીઆરમાં એક પોલિસકર્મી જ્યારે બુધવાર રાતે લગભગ 8:30 ડ્યૂટી બદલી બાદ જ્યારે એક પોલિસકર્મી એક-47 લોડ કરી ચેક કરી રહ્યો હતો. ત્યાં જ અચાનક તેનાથી ગોળીઓ ચાલી ગઇ. જો કે જવાનની તે પછી અટક કરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
