રામનવમીના પ્રસંગે JNUમાં ભીડાયા ABVP અને લેફ્ટના છાત્રો, નૉનવેજ ખાવાને લઈને થયો હોબાળો
રામનવમીના પ્રસંગે દિલ્લીના જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં એકવાર ફરીથી હોબાળો થયો છે.
નવી દિલ્લીઃ રામનવમીના પ્રસંગે દિલ્લીના જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં એકવાર ફરીથી હોબાળો થયો છે. માહિતી મુજબ, જેએનયુ કેમ્પસમાં એબીવીપી અને લેફ્ટના છાત્રો પરસ્પર ભીડાઈ ગયા અને કેમ્પસમાં મારપીટની ઘટના પણ થઈ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે લેફ્ટના છાત્રોએ રામનવમીની પૂજામાં અડચણ નાખવાની કોશિશ કરી ત્યારબાદ હોબાળો વધી ગયો. વળી, લેફ્ટના છાત્રોનો આરોપ છે કે રાઈટ વિંગના છાત્રોએ તેમને નૉનવેજ ખાવાથી રોક્યા હતા જેના કારણે હોબાળો વધી ગયો.

50-60 છાત્રો થયા ઘાયલ
લેફ્ટ વિંગના છાત્રોએ આરોપ લગાવ્યો છે કે એબીવીપીના છાત્રોએ કેમ્પસમાં સ્થિત મેસના સચિવને પણ માર્યા છે. આ ઉપરાંત લેફ્ટના છાત્રો સાથે પણ મારપીટ થઈ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ ઘટનામાં લગભગ 50-60 છાત્રોને ઈજા થઈ છે. ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
એબીવીપીની સફાઈ
વળી, આ આરોપ પર એબીવીપીનુ કહેવુ છે કે તેમના તરફથી એ અપીલ કરવામાં આવી રહી કે રવિવારે કેમ્પસમાં રામનવમીની પૂજા થશે, પૂજા દરમિયાન મેસમાં નૉનવેજ ના વેચાય પરંતુ આ વાતને માનવામાં આવી નહિ જેના કારણે હોબાળો થઈ ગયો.
Delhi | A scuffle broke out between two groups in JNU over allegedly eating non-vegetarian food
— ANI (@ANI) April 10, 2022
ABVP has gone on rampage in JNU as other students resisted their attempt to ban non-veg food. 50-60 people are injured, says Sarika a PhD student & former vice president of JNUSU pic.twitter.com/yED7K4OtTA
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
