ABP C Voter Survey : જાણો દેશની વીઆઈપી સીટો પર કોણ જીતી રહ્યું છે?
લોકસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન શરૂ થાય તે પહેલા એબીપી-સી વોટરનો સર્વે સામે આવ્યો છે. સર્વેમાં વીઆઈપી સીટોને લઈને ચૌકાવનારા તથ્યો સામે આવ્યા છે.
આ લોકસભા ચૂંટણીમાં દેશની 27 જેટલી સીટો પર તમામ લોકોની નજર છે. આ લિસ્ટમાં રાહુલ ગાંધીની વાયનાડથી લઈને રાયબરેલી અને કાશ્મીરની અનંતનાગ સીટ સામેલ છે.

આ 26 VVIP લોકસભા સીટોનો સર્વે કરવામાં આવ્યો છે તેમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની વાયનાડ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુની અરુણાચલ પ્રદેશ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની પોરબંદર, કંગના રનૌતની મંડી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની હમીરપુર, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ જેવી બેઠકોનો સમાવેશ થાય છે અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના ગુના પણ સામેલ છે.
વીઆઈપી સીટોની સ્થિતી
કયા મોટા નેતાને મળી રહી છે જીત અને હાર?
1. બીજેપીના કિરેન રિજિજુ અરુણાચલ પશ્ચિમથી જીતી શકે છે.
2. ભાજપના સર્બાનંદ સોનેવાલ ડિબ્રુગઢ જીતી શકે છે.
3. જોરહાટથી કોંગ્રેસના ગૌરવ ગોગોઈ જીતી શકે છે.
4. ચંદીગઢમાં કોંગ્રેસના મનીષ તિવારી પાછળ છે.
5. રાજનાંદગાંવમાં ભૂપેશ બઘેલની નજીકની લડાઈ છે.
6. પોરબંદરથી ભાજપના મનસુખ માંડવિયા જીતી રહ્યા છે.
7. ભાજપની કંગના રનૌત મંડી સીટ જીતી શકે છે.
8. હમીરપુરથી ભાજપના અનુરાગ ઠાકુર જીતી શકે છે.
9. ઓમર અબ્દુલ્લા બારામુલ્લાથી જીતી શકે છે.
10. અનંતનાગથી ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર આગળ છે.
11. ધારવાડથી ભાજપના પ્રહલાદ જોશી જીતી શકે છે.
12. ભાજપના તેજસ્વી સૂર્યા બેંગલુરુ (દક્ષિણ)થી જીતી શકે છે.
13. કોંગ્રેસના શશિ થરૂર તિરુવનંતપુરમથી જીતી શકે છે.
14. રાહુલ ગાંધી વાયનાડથી જીતી શકે છે.
15. શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશની વિદિશા સીટ પરથી જીતી શકે છે.
16. નકુલ નાથ છિંદવાડાથી જીતી શકે છે.
17. દિગ્વિજય સિંહ રાજગઢથી હારી શકે છે.
18. જ્યોતિરાદિત્ય સિંધિયા ગુનાથી જીતી શકે છે.
19. પુરીમાંથી સંબિત પાત્રા જીતી શકે છે.
20. ધર્મેન્દ્ર પ્રધાન સંબલપુર જીતી શકે છે.
21. ચરણજીત સિંહ ચન્ની જલંધરથી જીતી શકે છે.
22. પ્રનીત કૌર પટિયાલાથી હારી શકે છે.
23. ફરીદકોટથી ભાજપના હંસ રાજ હંસ હારી શકે છે.
24. ઓમ બિરલા કોટાથી જીતી શકે છે.
25. જોધપુરથી ગજેન્દ્ર સિંહ શેખાવત જીતી શકે છે.
26. વૈભવ ગેહલોત જાલોરથી હારી શકે છે.
27. હૈદરાબાદથી અસદુદ્દીન ઓવૈસી જીતી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
