રામ મંદિર વિવાદ પર સીએમ યોગીના નિવેદન પર કોંગ્રેસનો પ્રહાર
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘ્વારા રામ મંદિર વિવાદ પર આપવામાં આવેલા નિવેદન પર હવે રાજનૈતિક પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘ્વારા રામ મંદિર વિવાદ પર આપવામાં આવેલા નિવેદન પર હવે રાજનૈતિક પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. કોંગ્રેસે સીએમ યોગીના નિવેદન પર વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સંઘવીએ સીએમ યોગી આદિત્યનાથના રામ મંદિર નિવેદન પર વળતો જવાબ આપતા કહ્યું છે કે આ જોવું એક પ્રસંગ છે કે ભારત માટે એક એવા મુખ્યમંત્રી છે જેમને સંવિધાન વિશે કોઈ જ જ્ઞાન નથી.

પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સંઘવી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારતમાં એક એવા મુખ્યમંત્રી છે જેમને સંવિધાન વિશે કોઈ પણ જાણકારી નથી.
Yeh dukhaad prasang hai Bharaat ke liye ki aise mukhyamantri jinko koi gyaan nahi hai samvidhaan ka: Abhishek Manu Singhvi, Congress on UP CM's remark "If Supreme Court can give its verdict on #SabarimalaTemple, then we appeal that a decision on Ram Mandir should also be taken" pic.twitter.com/uZK5RF5C33
— ANI (@ANI) October 28, 2018
ધ્યાન આપવા જેવી બાબત છે કે યોગી આદિત્યનાથે રામ મંદિર નિર્માણ બાબતે નિવેદન આપ્યું હતું કે સુપ્રીમકોર્ટ સબરીમાલા મંદિર અંગે પોતાની ચુકાદો આપી શકે છે, તો અમે અપીલ કરીયે છે કે રામ મંદિર પર પણ એક ચુકાદો મળવો જોઈએ. દિલ્હીના એક કાર્યક્રમ દરમિયાન સીએમ યોગી ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશની સર્વોચ્ચ અદાલતે સબરીમાલા મંદિર અનુસાર જ રામ મંદિર પર પણ જલ્દી ચુકાદો આપવો જોઈએ. તેમને કહ્યું કે રામ મંદિરનો મામલો ધાર્મિક છે તેને રાજનીતિ સાથે નહીં જોડવો જોઈએ.
આ પણ વાંચો: VHP રામ મંદિર નિર્માણ માટે પથ્થર ભરેલા 70 ટ્રક મંગાવી રહી છે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
