બંગાળમાં ભાજપ માટે કામ કરશે આમ આદમી પાર્ટી

જી હાં ભાજપે એલાન કરી દિધું છે કે પશ્વિમ બંગાળમાં આમ આદમી પાર્તીની રાજ્ય એકમ હવે ખતમ થઇ જશે કારણ કે બધા સભ્યો ભાજપમાં જોડાઇ ગયા છે. રાજ્યના ભાજપ અધ્યક્ષ રાહુલ સિંહાએ જાણકારી આપી કે આમ આદમી પાર્ટી હવે ખતમ થઇ ગઇ છે. તેના બધા સભ્યો અમારી પાર્ટીમાં જોડાઇ જવાનો નિર્ણય કર્યો છે.
જ્યાં ભાજપ આપના ખાત્માનો દાવો કરી રહી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ તેનું ખંડન કર્યું છે. રાષ્ટ્રીય પરિષદના સભ્યો પ્રિંસ પાઠકે આવા સમાચારોને નકારી કાઢતાં કહ્યું હતું કે મોટાભાગના સભ્યો સક્રિય થઇને કામ કરી રહ્યાં છે અને કેટલાક લોકો ભાજપમાં જોડાઇ ગયા છે.
તો બીજી તરફ આપના દાવાઓની પોલ ખોલતાં આમ આદમી પાર્ટીના નેતા મહબૂબ જાફરીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રિય નેતૃત્વના કારણે જ પશ્વિમ બંગાલમાં પાર્ટી તૂટી રહી છે. મહબૂબ જાફરીએ કહ્યું કે મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તા પોતાની સદસ્યતા છોડીને ભાજપમાં જોડાઇ રહ્યાં છે. તમને જણાવી દઇએ કે આમ આદમી પાર્ટીએ પશ્વિમ બંગાળમાં ચાર સીટો પર ચૂંટણી લડી હતી અને બધી સીટો પર તેની ડિપોઝીટ જપ્ત થઇ ગઇ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
