મુંબઇમાં મહિલાના ટુકડે-ટુકડા, લિવ ઇન પાર્ટનર પર હત્યાની શંકા
માયાનગર મુંબઇમાં થયેલી હત્યા મામલમાં 56 વર્ષીય વ્યક્તિની અટકાયત કરવામાં આવી ે. પોલીસ અધિકારીએ કહ્યુ કે, હત્યા અને શરીરના ટુકડા કરવાના આરોપમાં બુધવારે સાંજે મૃતકો લિવ ઇન પાર્ટનરની અટકાયત કરવામાં આવી છે.

બુધવારે માયાનગર પોલીસ સ્ટેશનની ઇમારતના નિવાસીઓને ફોન આવવ્યો હતો. દંપતિના ફ્લેટથી દુર્ગધ આવી રહી હતી પોલીસ અનુસાર પ્રાંરંભિક તપાસમાં મહિલાની બેરેહમીથી હત્યા હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી હતી .
મુંબઇ પોલીસ ઉપાયુક્ત ડીસીપી જંયત બજબાલેએ કહ્યુ કે, "પોલીસને મીરા રોડ વિસ્તારમાથી એક સોસાયટીમાથી એક મહિલાનો શબ મળ્યો છે. જેના ટુકડા ટુકડા કરી દેવામાં આવ્યા હતા.
તેમણે કહ્યુ કે, કપલ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. પ્રારંભિક તપાસમાં જણાવા મળ્યુ હતુ કે, મહિલાની હત્યા કરી દેવામાં આવી હતી. ડીસીપીએ કહ્યુ કે, મામલા સાથે જોડાયેલા દરેક પહેલુ પર પડતાલ કરવામાં આવી રહી છે. દોષીને સખત સજા અપાવાનો પ્રયાસ કરવામાં આવશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
