વીડિયો: બર્થડે કેક કાપવા માટે ચપ્પુને બદલે બંદૂક ચલાવી

હાલમાં સોશ્યિલ મીડિયા પર એક વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં કેટલાક યુવકોએ ખુબ જ અજીબ રીતે બર્થડે ઉજવ્યો છે.

હાલમાં સોશ્યિલ મીડિયા પર એક વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં કેટલાક યુવકોએ ખુબ જ અજીબ રીતે બર્થડે ઉજવ્યો છે. યુવકે જન્મદિવસ પર કેકને ચપ્પુથી નહીં પરંતુ બંદૂક ચલાવીને ઉડાવી. સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે પણ જોઈ શકો છો કે કેટલાક યુવકોએ રસ્તાના ડિવાઈડર પર કેક રાખી છે. કેક પર મીણબત્તી પણ નથી રાખવામાં આવી. કેક પર નામને બદલે ગુર્જર લખ્યું છે.

video viral

જોતજોતામાં એક યુવક હાથમાં બંદૂક લઈને આવે છે અને કેક પર ગોળીઓ મારવાનું ચાલુ કરી દે છે. પહેલી ગોળી નિશાનો ચુકી જાય છે ત્યારપછી યુવક કેકની નજીક જઈને ગોળી મારે છે અને કેક ઉડી જાય છે. હજુ સુધી આ બાબતે કોઈ જ જાણકારી નથી મળી કે આ વીડિયો ક્યાંનો છે અને ક્યારે બનાવવામાં આવ્યો છે. કેટલાક સોશ્યિલ મીડિયા યુઝર તેને યુપીનો વીડિયો ગણાવી રહ્યા છે. આ વીડિયો પિયુષ રાય નામના ટ્વિટર હેન્ડલ ઘ્વારા શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયો ટીક ટોકનો છે અને ત્યાં જેને આ વીડિયો શેર કર્યો છે તેનું એડ્રેસ મેરઠ છે. આ વીડિયો સામે આવ્યા પછી યુપી પોલીસ એક્શનમાં આવી. પરંતુ મેરઠ પોલીસનું કહેવું છે કે આ વીડિયો મેરઠનો નથી. ત્યારપછી આ વીડિયો અંગે કોઈ પણ જાણકારી નથી આવી કે આખરે આ વીડિયો કોને બનાવ્યો છે અને ક્યાંનો છે. આ વીડિયોમાં દેખાતા યુવકો હિન્દી બોલી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X