Kedarnath Dham Door Open: ખુલી ગયા કેદારનાથ ધામના કપાટ, દર્શન માટે શ્રદ્ધાલુઓની લાંગી લાંબી લાઇન
બાબા કેદારનાથના જયકારા વચ્ચે આજ સવારે કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા હતા. આજ સવારે બાબા કેદારનાથના પટ ખુલવાના પહેલાથી જ મોટ સંખ્યામાં શ્રદ્ધળુઓની ભીડ દર્શન માટે એખત્ર થઇ ગઇ હતી. મંદિરના કપાટ ખુલ્યા બાદ લોકોને મોટી સંખ્યામાં દર્શન કરવા માટે લાબી લાઇન લગાવી હતી.

મંદિરના કપાટ ખુલતા પહેલા ભગવાન શિવના મંદીરને 20 કંટલ પુષ્પોથી સણગાર કરવામાં આવ્યો હતો. જો કે, જેવી રીતે ભારે ભરફ વર્ષા થઇ રહી છે. તે જોતા ઉતરાખંડ સરકારે કેદારનાથ ધામ યાત્રા માટેના રજિસ્ટ્રેશનના આવેદન લેવાનું બંધ કરી દિધુ છે.
ભારતીય મૌસમ વિભાગ તરફથી કૈદારનાથ ધામના રસ્તા પર ભારે સ્નો ફોલનું અલર્ટ આપવામાં આવ્યુ છે. આગામી એક સપ્તાહમાં મૌસમ ઘણુ ખરાબ રહેવાની સક્યાતા વ્યક્ત કરવામાં આવી છે. અધિકારીક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, આગામી એક સપ્તાહ કેદારનાથનો રસ્તો ઘણો ખરાબ રહેશે.
મૌસમ વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલ અલર્ટના લીધે રાજ્ય સરકારે કેદારનાથ ધામનું દર્શન માટે રજીસ્ટ્રેશનને રોકી દિધુ છે. કેદારનાથમાં ભારે સ્નોફોલને લીધા વહિવટી તંત્રને ભરે મુશ્કેલીનો સામનો કરવો પડશે.
જણાવી દઇએ કે, ચાર ધામ યાત્રા માટે પહેલા જત્થો શનિવારે હરિદ્વાર માટે રવાના થઇ ચૂક્યો છે. આ યાત્રા યમુનોત્રીથી અક્ષય ત્રિતિયાના પાવન અવસર પર શરુ થઇ છે.
#WATCH | Uttarakhand: The portals of Kedarnath Dham opened for devotees. Kedarnath Temple Chief Priest Jagadguru Rawal Bhima Shankar Ling Shivacharya opened the portals. pic.twitter.com/WjPf2fcYdg
— ANI (@ANI) April 25, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
