યુપીના આગ્રા સ્થિત કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ
ઉત્તર પ્રદેશના આગ્રામાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. મળતી માહિતી મુજબ, આ આગ સિકંદ્રા વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં લાગી છે. જ્વાળાઓ ઉપરથી કેટલાક મીટર સુધી જોઇ શકાય છે. રાસાયણિક કારખાન
ઉત્તર પ્રદેશના આગ્રામાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. મળતી માહિતી મુજબ, આ આગ સિકંદ્રા વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં લાગી છે. જ્વાળાઓ ઉપરથી કેટલાક મીટર સુધી જોઇ શકાય છે. રાસાયણિક કારખાનામાંથી નીકળતા જ્વાળાઓ અને કાળા ધૂમાડા રથી જોઇ શકાય છે. જો કે, આ દુર્ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. અકસ્માતની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ છે, પોલીસની ટીમ સાથે લોકોને ઘટના સ્થળેથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

#WATCH: Fire breaks out at a chemical factory in Sikandra area of Agra. So far, no casualty reported. pic.twitter.com/5D03ZjRQkX
— ANI UP (@ANINewsUP) September 7, 2020
આ પણ વાંચો: COVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિ
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
