દમન અને દિવમાં સ્થિત ગાડી બનાવાની ફેકટરીમાં લાગી ભીષણ આગ
દમન અને દિવ સ્થિત ગાડી બનાવતી કંપનીમાં મોડી રાત્રે આગ લગી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર ભ્રિગેડની 15 ગાડી ઘટના સ્થળે આવી પહોચી હતી.

દમન અને દિવમાં રાત્રે ગાડી બનાવતી કંપનીમાં આગ લગી હતી. જાણવા મળતી જાણકારી અનુસાર રાવલવૈશ્ય યૉર્ન ડાઇંગ પ્રાવેટ લિમિટેડ કંપનીમાં આ આગ લાગી હતી. ઘટના બાદ ઘટના સ્થળ પર ફાયરની 15 ગાડી આવી પહોચી હતી. સારી વાત એ છે કે, આ ધુર્ઘટનામાં કોઇ જાની હાની થઇ નહોતી.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
