Earthquake In Sikkim: સિક્કીમમાં ભૂંકપથી ધરતી ધ્રુજી, રિક્ટેલ સ્કેલ પર 4.3 ની તીવ્રતા
સિક્કીમાં ભકંપના આવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સાથે તમને જણાવી દઇએ કે, એક દિવસ પહેલાજ અસમના નાગાવ માં ભૂંકપના ઝટકા અનુભવાયા હતા. અંહી પર 4 ની તીવ્રતનો ભકંપ આવ્યો હતો.
earthquake sikkim: તૂર્કીમાં ભૂકંપની તારાજીથી સમગ્ર વિશ્વમાં પડઘા પડ્યા છે. તો સોમવારે સવારે ભારતના સિક્કીમમાં પણ ભૂંકપના ઝટકા અનુભાવાયા હતા. આજ સવારે 4:15 વાગ્યે સિક્કીમના યુકસોમમાં ભૂંકપના ઝટકા અનુભવાયા હતા. જોકે હજી સુધી તેના લીધે કોઇ નુક્સાન થયાના સમાચાાર પ્રાપ્ત થયા નથી.

ઉલ્લેનીય છે કે, એક દિવસ પહેલા અસમના નાાગાવમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. અંહી પર ભકંપની 4.0 તીવ્રતા માપવામાં આવી હતી. આ પણ સાવારે 4:18 વાગ્યની આવસપાસ નોધવામાં આવ્યો હતો. અહિયાથી પણ કોઇના જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી શિનવારે ગુજરાતમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયાા હતા. જો કે તેની તીવ્રતા વધારે નોહોતી.
તમને જણાવી દઇએ કે, આ મહિનાની 6 તારીખે તૂર્કી અને સીરિયામાં તીવ્ર ભૂકંપતી ભયાનક તબાહી મચી હતી. બંને દેશોમાં અત્યાર સુધીમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કાટમાળ નીચેથી મૃતદેહો કાઢવાની કામગીરી હજી પણ ચાલી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
